Перейти к содержимому

Best jiv daya nu kirtan - કાયા રે કહુંને આતમ સાંભળો(લખેલું છે)|Kaya re kahune aatam sambhdo re

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

Best jiv daya nu kirtan - કાયા રે કહુંને આતમ સાંભળો(લખેલું છે)|Kaya re kahune aatam sambhdo re

161 474 просмотра · 2 года назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
161 474 просмотра · 2 года назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   એવું કાયા રે કહે છે આતમ સાંભળો રે કહું મારા કરમની કઠણાઈ કાયા રે કહે છે આતમ સાંભળો રે આતમ તમે રે હાલ્યા છો વૈકુંઠધામમાં રે પછી મારી કોણ લેશે સંભાળ કાયા રે કહે છે આતમ સાંભળો રે એવા બાણ રે મારે છે માયા મને સામટા રે કાળજામાં લાગે છે રે કટાર કાયા રે કહે છે આતમ સાંભળો રે એવો હીરલો ખોવાણો મારા હાથથી રે જાખો લાગે છે મારો દેહ કાયા રે કહે છે આતમ સાંભળો રે એવો ઉડીને હાલ્યો રે મારો હંસલો રે પાંજરામાં પડી ગઈ હડતાલ કાયા રે કહે છે આતમ સાંભળો રે એવા સાગા રે સબંધી મારુ કોઈ રે નથી રૂપ મારુ રાખમાં રોળાય કાયા રે કહે છે આતમ સાંભળો રે એવું અગ્નિમાં હોમે છે મારુ પીંજરું રે બળતું દેખીને લાગે રે દુઃખ કાયા રે કહે છે આતમરામ સાંભળો રે એવો આતમરામ કહે છે કાયારાણી સાંભળો રે સુખ દુઃખ આવે ને વયું જાય કાયા રે કહે છે આતમ સાંભળો રે કાયારાણી તમે રે હતા રે સાગરની નાવડી રે હવે સામે કિનારો દેખાય આતમરામ કહે છે કાયારાણી સાંભળો રે આજે આશા રે મોટીને જિંદગી ટૂંકી રે પડે આશા બધી અધૂરી રહી જાય આતમરામ કહે છે કાયારાણી સાંભળો રે કાયારાણી તારે રે સગાઈ મારા શ્વાસની રે મારે તારા રૂપની સગાઈ આતમરામ કહે છે કાયારાણી સાંભળો રે કાયારાણી અમારે જવું છે વૈકુંઠ ધામમાં રે હવે તમે માટીમાં ભળી જાવ આતમરામ કહે છે કાયારાણી સાંભળો રે #viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal