રાધા અષ્ટમી તિથિ એ રાધાજીનું કીર્તન#ભજન #ભજનમંડળ #ગુજરાતી સત્સંગ મંડળ
Bhavna V Parkhiya
0:00 / 0:00
રાધા અષ્ટમી તિથિ એ રાધાજીનું કીર્તન#ભજન #ભજનમંડળ #ગુજરાતી સત્સંગ મંડળ
34 просмотра · 10 ч назад
Bhavna V Parkhiya
1,35 тыс. подписчиков
34 просмотра · 10 ч назад
#ભજન #ગુજરાતી ભજન #સત્સંગભજન #વૈષ્ણવ મંડળ
🌹રાણી રાધા પુછે કાનાને વાત
મંદીર મેલી કયા ગ્યાતા
🌹આવું રૂડું ગોકુળિયું ગામ
ગોવાળિયા નો સાથ મેલીને તમે કયા ગ્યાતા
🌹અમે ગ્યાતા મીરાબાઈને ઘેર
રાણાએ મોકલ્યા ઝેર, અમૃત કરવા ત્યાં ગ્યાતા
🌹રાણી રાધા પુછે કાનાને વાત
મંદીર મેલી કયા ગ્યાતા
🌹અમે ગ્યાતા દ્રૌપદીને ઘેર
કૌરવે લીધા વેર, ચીર પુરવાને ત્યાં ગ્યાતા
🌹રાણી રાધા પુછે કાનાને વાત
મંદીર મેલી કયા ગ્યાતા
🌹અમે ગ્યાતા નરસૈયાને ઘેર
નાગરોએ લીધા વેર, મામેરા પૂરવા ત્યાં ગ્યાતા
🌹રાણી રાધા પુછે કાનાને વાત
મંદીર મેલી કયા ગ્યાતા
🌹અમે ગ્યાતા પ્રહલાદને ઘેર
પિતાએ લીધા વેર , દર્શન દેવા ત્યાં ગ્યાતા
🌹રાણી રાધા પુછે કાનાને વાત
મંદીર મેલી કયા ગ્યાતા
🌹અમે ગ્યાતા સખુબાઈ ને ઘેર
સાસુએ લીધા વેર વહુવારું થયને ત્યાં ગ્યાતા
🌹રાણી રાધા પુછે કાનાને વાત
મંદીર મેલી કયા ગ્યાતા
🌹આવું રૂડું ગોકુળિયું ગામ
ગોવાળિયા નો સાથ મેલીને તમે કયા ગ્યાતા
🌹અમે ગ્યાતા ધ્રુવજીને ઘેર
માતાએ લીધા વેર, દર્શન દેવા ત્યાં ગ્યાતા
🌹રાણી રાધા પુછે કાનાને વાત
મંદીર મેલી કયા ગ્યાતા
🌹આવું રૂડું ગોકુળિયું ગામ
મેલીને તમે કયા ગ્યાતા
🙏🙏🙏🙏🎉🎉🎉🙏🙏🙏
• 🔱🌺(એકસાથે બે કીર્તન) આ કીર્તન છેલ્લે સુધી ...