Перейти к содержимому

ખીરસરા ગોળાઈ પાસે મળ્યો પાણીનો સાપ | ડેડું Snake Rescue

Decode Nature with KD

0:00 / 0:00

ખીરસરા ગોળાઈ પાસે મળ્યો પાણીનો સાપ | ડેડું Snake Rescue

6 324 просмотра · 13 дней назад
Decode Nature with KD
10,5 тыс. подписчиков
6 324 просмотра · 13 дней назад
અડવાણા ગામના ખીરસરા ગોળાઈ આગળ આવેલા વાડી વિસ્તારમાં વહેલી સવારમાં સાપ હોવાની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચ્યા. સ્થળ પર તપાસ કરતાં પથ્થરોની વચ્ચે એક ડેડું (પાણીનો સાપ) જોવા મળ્યો. સાપને કોઈ નુકસાન ન થાય અને લોકોમાં પણ ભય ન ફેલાય તે માટે જરૂરી સાવચેતી સાથે તેનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું. આ વીડિયોમાં તમે ડેડું સાપને શોધવાની પ્રક્રિયા, રેસ્ક્યૂ દરમિયાન રાખવામાં આવતી સાવચેતી અને કુદરતમાં સાપના મહત્વ વિશે જાણી શકશો. 🐍 સાપને મારશો નહીં — સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાવો. 🌿 સાપ આપણા પર્યાવરણ અને ખેતીના પરિસ્થિતિતંત્રનો મહત્વનો ભાગ છે. આવી જ Snake Rescue, Wildlife, Nature Education, Bird Watching અને Nature Travel સંબંધિત માહિતી માટે Decode Nature with KD ચેનલને Subscribe કરો. #DecodeNatureWithKD #અડવાણા #ડેડુંસાપ #પાણીનાસાપ #SnakeRescue #SnakeRescueGujarat #GujaratWildlife #WildlifeRescue #NatureEducation #SaveSnakes #WildlifeConservation #NatureGujarat