#GwaliaVanakkam રેસ્ટોરન્ટ કે જ્યાં દક્ષિણમાં ચાર રાજ્યોનું દરેક ફૂડ મળે. ઈડલી ઢોંસા થી પણ બેસ્ટ
Nikunj Soni Justice Foodie
0:00 / 0:00
#GwaliaVanakkam રેસ્ટોરન્ટ કે જ્યાં દક્ષિણમાં ચાર રાજ્યોનું દરેક ફૂડ મળે. ઈડલી ઢોંસા થી પણ બેસ્ટ
854 просмотра · 3 года назад
Nikunj Soni Justice Foodie
11,6 тыс. подписчиков
854 просмотра · 3 года назад
#gwaliaVanakkam #SouthIndianfood
દક્ષિણમાં ચાર રાજ્યોનું ફૂડ ખાવું હોય તો ક્યાં જશો??
મિત્રો આજે વાત કરવી છે ગ્વાલિયા વનક્કમ રેસ્ટોરન્ટની કે જ્યાં સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટનાં ફૂડ ની વ્યાખ્યા બદલી નાખવામાં આવી છે. કારણ કે તમને અહીંયા માત્ર ઈડલી, ઢોસા, વડા , ઉત્તપમ ઉપરાંત સાઉથ ઇન્ડિયન ના રાજ્યોના ઘરે ઘરે બનતી વાનગીઓ અને સ્ટ્રીટ ફૂડ ની વાનગીઓનો રસ થાળ જમવા મળશે. વળી અહીંયા જે સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન થાળી હોય છે એ તો અદભુત બનાવી છે. તમે ચાખી ના હોય એવી અલગ અલગ વાનગીઓ આ થાળીમાં પીરસાય છે અને મોજ પડે છે. વધુ વિગતો માટે જુઓ આ વીડિયો.
Gwalia Vannakam Palladium Mall, Ahmedabad
Phone No for booking - +917600017594
Gwalia Gwalia Vanakkam Restaurant