ગુજરાતી કડાઈ હાંડવો રેસીપી | How to Make kadai Handvo | Handvo | સરળ રીતે હાંડવો બનાવવાની રીત.
AMRISH FOOD WORLD
0:00 / 0:00
ગુજરાતી કડાઈ હાંડવો રેસીપી | How to Make kadai Handvo | Handvo | સરળ રીતે હાંડવો બનાવવાની રીત.
1 412 просмотров · 5 лет назад
AMRISH FOOD WORLD
39,5 тыс. подписчиков
1 412 просмотров · 5 лет назад
#gujaratihandwo #handvorecipe handvobyamrishfoodworld
Hello, I am Rajesh Bhatt, Welcome To My Channel " Amrish Food World"
Namskar Dosto Aaj ki Recipee Me Apko Me Bataunga Gujrati Special Handwa Recipe.
મિત્રો અમરીશ ફૂડ વર્લ્ડમાં આપનું સ્વાગત છે, આજે હું આપના માટે ગુજરાતી હાંડવોની રેસીપી શેર કરું છું આપના ઘરે આ રીતે બનાવજો તો એકદમ બજાર જેવો જ ટેસ્ટફૂલ હાંડવો બનશે, તમે બહાર ખાવા જવાનું ભૂલી જશો, અને આપને પોતે જ આપણા પરિવાર માટે બનાવેલ રસોઈમાં એક એક્સ્ટ્રા એનર્જી હોય છે. તો તમે મારા નીચે આપેલ લીંકના વિડીઓને માણો વિડીઓ ગમે તો લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો ધન્યવાદ....આભાર
હાંડવો બનાવવા માટેની સામગ્રી:-
(૧) ૨ વાટકી ચોખા (ચોખા તમે કોઈપણ લઇ શકો છો પણ બજારમાં મળતા બોઈલ ચોખા નો સ્વાદ હાંડવોમાં વધારે સારો લાગે છે.
(૨) તુવેરની દાળ ૧ વાટકી અને અડદની દાળ ૧ વાટકી,તમે આ સિવાયની કોઈપણ દાળ લઇ શકો છો.
પણ સામે તમારે ચોખાનું પ્રમાણ વધારવું પડે.
(૩) તલ -૧ ચમચી
(૪) શીંગદાણા ૧ વાટકી.
(૫) આદુ-મરચાંની પેસ્ટ
(૬) રાય ૧ ચમચી
(૭) ચપટી હળદર
(૮) મીઠું સ્વાદ મુજબ
(૯) તેલ જરૂરિયાત મુજબ
(૧૦) ખાંડ ૧ ચમચી
(૧૧) દુધી છીણેલી ૧ કટોરી
(૧૨) ડુંગળી ૧ નાની કટોરી સમારેલી
(૧૩) ચીજ ૧ કયુબ
(૧૪) મીઠો લીમડો
(૧૫) લાલ મરચું પાવડર
(૧૬) ઈનો અથવા ખાવાનો સોડા
(૧૭) દહીં ૧ ચમચો બેટરમાં આથો લાવવા માટે.
Rajesh food World Link: - / @amrishfoodworld
(1) Puran Poli :- • ગુજરાતીઓની મીઠાઈ પુરણપોળી | Gujrati Sweet ...
(2) Tindora vadi shak:- • Tindora vadinu Shak, ગુજરાતી શાક ટીંડોરા-વ...
(3) Momos Recipe:- • Veg Momos, વેજીટેબલ મોમોસ, મોમોસ,vegitabl...
(4) Pene Pasta:- • Pasta|White sauce Pasta|what can I do past...
(5) Kathi Roll:- • Kathi Roll Recipe | કાઠી રોલ ગુજરાતી રેસિપ...
(6) Vateli Chana Dal Na Khaman:- • વાટેલી દાળના ખમણ, ગુજરાતી ઢોકળા, ખમણ રેસીપ...
(7) Karelanu Shak:- • Karele Ki Sabji, કારેલાનું શાક,કડવા કારેલા...
(8) Pav Ganthiya:- • ભાવનગરના પ્રખ્યાત લચછુંના પાવ ગાંઠિયા બનાવ...
(9) Bijoranu Achar:- • Bijora Ka Achar, મોટા લીંબુનું અથાણું,બીજો...
(10) Veg.Manchurian:- • બહાર જેવા વેજ.મંચુરિયન ડ્રાય ઘરે બનાવો | V...
(11) Dahi vada:- • Dahi-Vada Recipe | નરમ દહીવડા બનાવવાની સરળ...