Перейти к содержимому

કાઠિયાવાડી સ્ટાઇલ લસણિયા ભૂંગળા બટેટા 😋 | આમલીની ચટણી સાથે ચટપટા ભૂંગળા બટેટા | ગુજરાતી રેસીપી

Taste By Nita

0:00 / 0:00

કાઠિયાવાડી સ્ટાઇલ લસણિયા ભૂંગળા બટેટા 😋 | આમલીની ચટણી સાથે ચટપટા ભૂંગળા બટેટા | ગુજરાતી રેસીપી

941 просмотр · 10 дней назад
Taste By Nita
653 подписчика
941 просмотр · 10 дней назад
આજે બનાવીએ એકદમ ચટપટા અને મસાલેદાર કાઠિયાવાડી સ્ટાઇલ લસણિયા ભૂંગળા બટેટા. 🌶️🥔 ક્રિસ્પી ભૂંગળા, મસાલેદાર બટેટા, સેવ અને લીલા ધાણાની મજેદાર ટોપિંગ સાથે આ નાસ્તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. સાથે ખાટી-મીઠી આમલીની ચટણી મળે તો સ્વાદ બમણો થઈ જાય! 😋 ઘરે એકવાર જરૂરથી બનાવી જોજો. Recipe ગમે તો Video ને Like 👍, Share અને Channel “Taste by Nita” ને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️ #લસણિયાભૂંગળાબટેટા #ભૂંગળાબટેટા #કાઠિયાવાડીરસોઈ #કાઠિયાવાડીરેસીપી #ગુજરાતીરસોઈ #ગુજરાતીરેિસપી #આમલીનીચટણી #SpicyPotato #GujaratiRecipe #KathiyawadiRecipe #TasteByNita