મસાલેદાર અને સ્વાદિષ્ટ દમ આલુ બનાવવાની પરફેક્ટ રીત | Perfect Dum Aloo Recipe In Gujarati
Kailash Food
0:00 / 0:00
મસાલેદાર અને સ્વાદિષ્ટ દમ આલુ બનાવવાની પરફેક્ટ રીત | Perfect Dum Aloo Recipe In Gujarati
1 655 просмотров · 4 ч назад
Kailash Food
26,3 тыс. подписчиков
1 655 просмотров · 4 ч назад
આજે આપણે બનાવીશું ખૂબ જ મસાલેદાર, સ્વાદિષ્ટ અને એકદમ પરફેક્ટ દમ આલુ બનાવવાની રીત. 😋 જો તમને બટાકાની નવી નવી વાનગીઓ ખાવાનો શોખ હોય, તો આ દમ આલુની રેસિપી તમને ચોક્કસ ગમશે. આ રેસિપીમાં આપણે સરળ રીતે અને ઘરે ઉપલબ્ધ મસાલાઓનો ઉપયોગ કરીને રેસ્ટોરન્ટ જેવો સ્વાદિષ્ટ દમ આલુ બનાવીશું. આલુમાં મસાલાનો સરસ સ્વાદ ઉતરે અને શાક બને એકદમ ચટાકેદાર, તો આ સરળ ગુજરાતી રેસિપી જરૂરથી ટ્રાય કરજો. રોટલી, પરાઠા, પૂરી કે નાન સાથે આ દમ આલુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
જો તમને મારી આ રેસિપી ગમે તો વિડિયોને Like કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવી જ અવનવી તથા સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ શીખવા માટે અમારી YouTube ચેનલ Kailash Food ને Subscribe કરવાનું ભૂલશો નહીં.