ફટાફટ બની જાય એવા એકદમ ક્રિસ્પી મસૂરની દાળના ભજીયા | Masoor Ni Dal Na Bhajiya | Masoor Pakora Recipe
Kailash Food
0:00 / 0:00
ફટાફટ બની જાય એવા એકદમ ક્રિસ્પી મસૂરની દાળના ભજીયા | Masoor Ni Dal Na Bhajiya | Masoor Pakora Recipe
5 639 просмотров · 18 ч назад
Kailash Food
26,2 тыс. подписчиков
5 639 просмотров · 18 ч назад
આજે આપણે બનાવીશું ફટાફટ બની જાય એવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મસૂરની દાળના ભજીયા. 😋 મસૂરની દાળમાંથી બનતા આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સ્વાદિષ્ટ હોય છે. ચા સાથે નાસ્તામાં ખાવા માટે આ રેસીપી એકદમ પરફેક્ટ છે. જો તમને રોજના નાસ્તામાં કંઈક નવું, સ્વાદિષ્ટ અને સરળ બનાવવું હોય, તો મસૂરની દાળના ભજીયાની આ સરળ રીત જરૂરથી ટ્રાય કરજો.
આ વિડિયોમાં તમને મસૂરની દાળના ભજીયા બનાવવાની સરળ રીત જાણવા મળશે, જેથી તમે ઘરે જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ભજીયા બનાવી શકો. પરિવારના દરેક સભ્યને પસંદ આવે એવો આ નાસ્તો વરસાદની ઋતુમાં અને સાંજની ચા સાથે ખાવા માટે પણ ખૂબ જ સરસ છે.
વિડિયો ગમે તો Like કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવી જ સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી જોવા માટે Kailash Food ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️
#MasoorNiDalNaBhajiya #MasoorPakora