I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 04 2026
I am Gujarat
0:00 / 0:00
I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 04 2026
9 955 просмотров · 11 часов назад
I am Gujarat
170 тыс. подписчиков
9 955 просмотров · 11 часов назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. રવિવાર, ઓક્ટોબર 04ના સમાચારોમાં જોઈશું ટેક્સસમાં H-1B હોલ્ડર ઈન્ડિયન એમ્પ્લોઈનું શોષણ કરનારા વધુ એક દેસી ઓનરને એક પત્રકારે કઈ રીતે એક્સપોઝ કર્યો તેનો અહેવાલ, જાણીશું અસાયલમ માગનારા હવે ડિપોર્ટેશનથી બચવા માટે શું કરી રહ્યા છે તેની વિગતો અને છેલ્લે ઈલીગલ ઈમિગ્રન્ટ્સની ધરપકડ અને ડિપોર્ટેશનનો આંકડો હજુય વધારવા માટે હવે શું કરવા જઈ રહી છે ટ્રમ્પ સરકાર તેની વાત આજના આ બુલેટિનમાં.