તુવેર ના પાક માં ફૂલ ફાલ માટે આટલું કરજો, માવઠા પછી તુવેર ની માહિતી @MANISHBALDANIYA
Farmer Family (Manish)
0:00 / 0:00
તુવેર ના પાક માં ફૂલ ફાલ માટે આટલું કરજો, માવઠા પછી તુવેર ની માહિતી @MANISHBALDANIYA
15 797 просмотров · 1 г. назад
Farmer Family (Manish)
147 тыс. подписчиков
15 797 просмотров · 1 г. назад
નમસ્કાર મિત્રો
આજ ના આ વિડિયો કાર્યક્રમ માં આપનું હાર્દિક સ્વાગત છે
આજ ના વિડિયો માં વાત કરવા ની છે કે માવઠા પછી તુવેર ની કેવી માવજત કરવા થી તુવેર ના છોડ ને સુકારા સામે રક્ષણ આપી શકાય અને વધુ ઉત્પાદન મેળવી શકાય?
વધુ ઉત્પાદન અને વધુ ફૂલ માટે કેવી દવા નો છંટકાવ કરવા થી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
આભાર સહ
મનીષ બલદાણિયા
#તુવેર #khedut #agriculture #agriculturefarming #farming #fertilizer #farm