Перейти к содержимому

લખેલું છેવાહ ભજન નો શું રંગ જામ્યો છે

Krishna Mandal kahoda

0:00 / 0:00

લખેલું છેવાહ ભજન નો શું રંગ જામ્યો છે

5 554 просмотра · 8 дней назад
Krishna Mandal kahoda
32,4 тыс. подписчиков
5 554 просмотра · 8 дней назад
વહેલી પરોઢે સાંભળો રે ઢોલ શાના વાગે છે બારણે ઉભી ઉભી સાંભળો રે ઢોલ શાના વાગે છે આજે છે ગણપતિ ના વધામણા રે ઢોલ એના વાગે છે વહેલી પરોઢે સાંભળો રે ઢોલ શાના વાગે છે બારણે ઉભી ઉભી સાંભળો રે ઢોલ શાના વાગે છે આજે છે ગણપતિ ના વધામણા રે ઢોલ એના વાગે છે રંજનબેન ને ગણપતિ ને તેડાવ્યા રે ઢોલ એના વાગે છે ગણપતિને ચોખલીએ વધાવીએ રે ઢોલ એના વાગે છે ગણપતિ ને મોતીડે વધાવીએ રે ઢોલ એના વાગે છે વહેલી પરોઢે સાંભળો રે ઢોલ શાના વાગે છે રમીલાબેન ના ઘેર ગણપતિઆવ્યા રે ઢોલ એના વાગે છે રમીલાબેન તો ખૂબ હરખાય છે રે ઢોલ એના વાગે છે સખીઓએ ફૂલડે વધાવ્યા રે ઢોલ એના વાગે છે ગણપતિ ના ભજન ગવાય છે રે ઢોલ એના વાગે છે આજે આનંદની હેલીઓ રે ઢોલ એના વાગે છે સખીયો તો ખૂબ હરખાય છે રે ઢોલ એના વાગે છે રમીલાબેન ગણપતિ ને તેડાવ્યા રે ઢોલ એના વાગે છે ગણપતિ ને ચોખલીએ વધાવીએ રે ઢોલ એના વાગે છે ગણપતિ ને મોતીડે વધાવીએ રે ઢોલ એના વાગે છે વહેલી પરોઢે સાંભળો રે ઢોલ શાના વાગે છે રંજનબેન ના ઘેર ગણપતિ આવ્યા રે ઢોલ એના વાગે છે રંજનબેન તો ખૂબ હરખાય છે રે ઢોલ એના વાગે છે સખીઓએ ફૂલડે વધાવ્યા રે ઢોલ એના વાગે છે ગણપતિ ના ભજન ગવાય છે રે ઢોલ એના વાગે છે આજે આનંદની હેલીઓ રે ઢોલ એના વાગે છે સખીયો તો ખૂબ હરખાય છે રે ઢોલ એના વાગે છે