Перейти к содержимому

ભજન લખેલું છે🌹એકાદશી કરો તો મુક્તિ મળશે રે🌹 Ekadashi Karo To Mukti Malase Re

Divya Music

0:00 / 0:00

ભજન લખેલું છે🌹એકાદશી કરો તો મુક્તિ મળશે રે🌹 Ekadashi Karo To Mukti Malase Re

2 956 просмотров · 17 часов назад
Divya Music
23,1 тыс. подписчиков
2 956 просмотров · 17 часов назад
Bhajan:એકાદશી કરો તો મુક્તિ મળશે રે Singer:Daxa Patel એકાદશી કરો તો મુક્તિ મળશે રે અંતકાળે મળશે વૈકુંઠ ધામ એકાદશી કરો તો મુક્તિ મળશે રે આત્મકલ્યાણનો લહાવો લઈ લો રે પ્રભુ ચરણોમાં મળશે સ્થાન એકાદશી કરો તો મુક્તિ મળશે રે મનનો માયાવી મોહ તજી દે ને રે હરિ ચરણોમાં ભક્તિ કર એકાદશી કરો તો મુક્તિ મળશે રે વ્રત કરી હરિ નામ સ્મરણો રે શરણે જાઓ તો મળશે નાથ એકાદશી કરો તો મુક્તિ મળશે રે કામ ક્રોધ ને લોભ નિવાર જો રે ગાઓ કૃષ્ણની લીલા ને નામ એકાદશી કરો તો મુક્તિ મળશે રે ભવસાગરથી મુક્તિ મળશે રે સાચી દિશા મળેશે તને જીવ એકાદશી કરો તો મુક્તિ મળશે રે દાસ' થઈને હરી ચરણ જઈએ રે હરિ-નામનું પી અમૃત એકાદશી કરો તો મુક્તિ મળશે રે જીવન સુધરી જશે તેના નામથી રે તન-મન અર્પી ભજન કર એકાદશી કરો તો મુક્તિ મળશે રે એકાદશી કરો તો મુક્તિ મળશે રે અંતકાળે મળશે વૈકુંઠ ધામ એકાદશી કરો તો મુક્તિ મળશે રે ekadashi karo to mukti malase re special ekadashi ekadashi bhakti song bhakti bhajan bhajan bhakti krishna bhajan new song new bhajan divya music bhajan bhajan divya music divya music gujarati bhajan bhajan gujarati dhun nava bhajan kanudan bhajan mahila bhajan mandal bhajan morning bhajan krishna ji ke bhajan kanha ke bhajan nava bhajan 2026 radha krishna bhajan shyam bhajan kanudana bhajan gujarati gujarati kanaiya na bhajan ##ekadashikarotomuktimalasere #gujaratisong #bhajankirtan #bhajansangit #shyambhajan #navabhajan #kanhakebhajan #krishnajikebhajan #kanuda_bhajan #kanudasong #bhakti #mahilamandalbhajans #radhakrishnabhajan #divyamusicbhajan #divyamisic #ekadasi #specialekadashi #bhajan #bhajans #song #bhakti #bhaktisong #krishnabhajan #newsong #newbhajan