ભજન લખેલું છે🌹મારો શ્યામ કામણગારો છે🌹Maro Shyam Kamangaro Che
Divya Music
0:00 / 0:00
ભજન લખેલું છે🌹મારો શ્યામ કામણગારો છે🌹Maro Shyam Kamangaro Che
11 984 просмотра · 12 дней назад
Divya Music
23,1 тыс. подписчиков
11 984 просмотра · 12 дней назад
Bhajan:મારો શ્યામ કામણગારો છે
Singer:Daxa Patel
મારો શ્યામ કામણગારો છે
મારી રાધા કેવી રૂપાળી છે
એની જોડી સુંદર શોભે છે
બોલો રાધે શ્યામ બોલો રાધે શ્યામ
મારો શ્યામ મોરલીવાળો છે
એતો ભકળોનો રખવાળો છે
મારી રાધા ભોળી-ભાળી છે
બોલો રાધે શ્યામ બોલો રાધે શ્યામ
મારા શ્યામને મોરપીંછ શોભે છે
એતો માખણ ખાવાવાળો છે
રાધા મારી પ્યારી પ્યારી છે
બોલો રાધે શ્યામ બોલો રાધે શ્યામ
મારા શ્યામની આંખો પ્રેમભરી છે
તે સૌનું મન મોહી લેનારો છે
મારી રાધા ત્રિભુવનને મોહે
બોલો રાધે શ્યામ બોલો રાધે શ્યામ
સાથે મળીને રાસ રચાવે છે
એમના ચરણોમાં સુખ મળે છે
જોડી એની સૌથી પ્યારી છે
બોલો રાધે શ્યામ બોલો રાધે શ્યામ
જે કોઈ ગાય છે રાધા શ્યામનું નામ
એમનું દુઃખ ટળી જાય છે તમામ
સૌ મળીને બોલો જય જયકાર
બોલો રાધે શ્યામ, બોલો રાધે શ્યામ
મારો શ્યામ કામણગારો છે
મારી રાધા કેવી રૂપાળી છે
એની જોડી સુંદર શોભે છે
બોલો રાધે શ્યામ બોલો રાધે શ્યામ
maro shyam Kamangaro che
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2026
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#maroshyamkamangaroche
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#krishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan