
Идёт прямой эфир
Трансляции Youvio пока не открывает — они идут другим способом доставки, чем обычные видео. Записи завершённых эфиров и остальные ролики работают как всегда.
Gujarat Drought: ગુજરાતના 4 જિલ્લામાં દુષ્કાળ જાહેર, CM ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી જાહેરાત
В эфиреСейчас смотрят: 53 · Трансляция началась 9 часов назад
Gujarat First Digital
110 тыс. подписчиков
Сейчас смотрят: 53 · Трансляция началась 9 часов назад
Gandhinagar, Gujarat થી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી Bhupendra Patel દ્વારા Gujarat ના 4 જિલ્લાઓમાં સત્તાવાર રીતે અછતગ્રસ્ત અને દુષ્કાળની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. ઓછા વરસાદ અને પાણીની અછતનો સામનો કરી રહેલા આ વિસ્તારોના ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક નાગરિકો માટે સરકારે વિશેષ આયોજન હાથ ધર્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓ માટે ઘાસચારો, પીવાના પાણીની વ્યવસ્થા અને ખેડૂતોને સહાય પૂરી પાડવા વહીવટી તંત્રને સક્રિય આદેશો અપાયા છે.
#Gujarat #Gandhinagar #GujaratDrought #BhupendraPatel #DroughtRelief #FarmersRelief #KhedutSahay #GujaratGovernment #GujaratNews #GujaratFirst #Trending
Gujarat Drought 2026, Gujarat Drought 4 Districts, CM Bhupendra Patel Drought Announcement, Gujarat Scarcity Declared, Gandhinagar News Today, Gujarat Farmers Drought Relief Package, Gujarat Government Relief Assistance, Gujarat Drought Affected Districts, Bhupendra Patel News, Gujarat Weather News, Khedut Sahay Gujarat, Gujarat First News, Gujarat News Today, Gujarat First, Gujarat Samachar, Breaking News Gujarati