Перейти к содержимому

જોઈ જોઈ રે કાનુળા તારી દ્વારકા રે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.

RADHE RADHE KIRTAN

0:00 / 0:00

જોઈ જોઈ રે કાનુળા તારી દ્વારકા રે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.

25 426 просмотров · 6 мес. назад
RADHE RADHE KIRTAN
24,7 тыс. подписчиков
25 426 просмотров · 6 мес. назад
જોઈ જોઈ રે કાનુડા તારી દ્વારકા રે તારા દર્શન ને ભક્તો સૌ આવતા રે જોઈ જોઈ....... શિખર સોનાનું તારું જળહળે રે બાવન ગજની ધજા તારી ફરકે રે જોઈ જોઈ...... ચારે કાઠે તે દરિયો ઘૂઘવે રે ગોમતી ભરપૂર ને રૂડા એના સ્નાન છે રે જોઈ જોઈ. ...... બેટ દ્વારિકામાં ઠકરાણી ના ઘાટ છે રે ત્યાં તો મૂર્તિ શોભે છે સાલીગ્રામ ની રે જોઈ જોઈ....... ગોપી તળાવના દર્શન કરતા રે સુંદર મૂર્તિ શોભે છે રણછોડરાય ની રે જોઈ જોઈ. ..... આતો ઠાકોર નો દરબાર શોભતો રે જોઈ ભક્તોની આંખડી ઠરતી રે જોઈ જોઈ. ...... છપ્પન પગથિયે શેઠ સામળીયો રે સૌની ખબર રાખે ગોવાળીયો રે જોઈ જોઈ....... મંગળ મંદિર ના ઘંટ રૂડા વાગતા રે શંખ ધ્વનિથી ગુંજે દ્વારકા રે જોઈ જોઈ. ...... સોના સિંહાસન ઉપર બેઠા રે મુખ મોહક મુસ્કાન ધ્યાનમાં રે જોઈ જોઈ....... રૂક્ષ્મણી સત્યભામા એના સાથમાં રે પ્રેમની લીલા નિહાળી જવાય છે રે જોઈ જોઈ. ..... ભક્તો ભાવે તે ભેટ ચડાવે રે હરિ નામથી હૈયું હરખાય છે રે જોઈ જોઈ. ...... સાંજ પડતા આરતી ઉતારે રે દીપ જ્યોતિથી દ્વારકા જળહળે રે જોઈ જોઈ. ...... એમના હિંડોળે મોંઘેરા મહેમાન છે રે વારી વારી જાવ રાજા ધિરાજ ને રે જોઈ જોઈ. ...... કાનુડા તારા ચરણમાં આવીયે રે જીવન ધન્ય ધન્ય બની જાય રે જોઈ જોઈ....... #શ્રીકૃષ્ણકીર્તન#શ્રીરામકીર્તન#શ્રીમહાદેવકીર્તન#તુલશીકીર્તન#ગુજરાતીકીર્તન#પુણ્ય#સત્સંગ#દેવકીર્તન#માંસીતાકીર્તન#તહેવારનાકીર્તનall God kirtan,shree krishna kirtan,mahadev kirtan,ma Parvati kirtan,satasang,kanha kirtan , Maa kirtan,radhe radhe kirtan,radhe krishna kirtan ,kirtan,bhagavan kirtan,devi kirtan,Ramayan/mahabharat kirtan ,Bij kirtan ,tahevar kirtan,nadi/prakruti kirtan,santvani,bhakti kirtan,sant kirtan,barvatiya kirtan .