Перейти к содержимому

લાખ લાખ તારલીયા આભમાં ચમકતા રે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે

RADHE RADHE KIRTAN

0:00 / 0:00

લાખ લાખ તારલીયા આભમાં ચમકતા રે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે

5 468 просмотров · 3 мес. назад
RADHE RADHE KIRTAN
24,7 тыс. подписчиков
5 468 просмотров · 3 мес. назад
🌷લાખ લાખ તારલીયા આભમાં ચમકતા રે . સુર્ય ઉગે ને અંજવાળા થાય એવા સૂર્ય જગતમાં એક છેre. 🌷જગતમાં જનેતા સવને હોય છેre. જુને તપ કરવા મોકલનાર એવી જનેતા જગતમાં એક છે re..... 🌷જગતમાં માતા-પિતા તમારે હોય છે re..... મૈયાને ખાંડી સાધુને પીરસનાર એવા માત પિતા જગતમાં એક છે re..... 🌷જગતમાં દીકરા સવને હોય છેre. માતા-પિતા કાવડમાં લઈ જનાર એવા શ્રવણ જગતમાં એક છે re....... 🌷જગતમાં ભક્તો ઘણા ઘણા હોય છે re. ઠાકોરને ડાકોરમાં લઈ જનાર એવા બોડાણો જગતમાં એક છે re..... 🌷જગતમાં સાધુ-સંતો ઘણા હોય છે re. પત્નીના દાન આપનાર એવા જલારામ જગતમાં એક છે re. 🌷જગતમાં વેપારી ઘણા ઘણા હોય છે રે દ્વારિકામાં દેશી હૂંડી લખનાર એવા નરસિંહ જગતમાં એક છે 🌷જગતમાં ભક્તિ કરનારા ઘણા હોય છે પ્રભુજીને કાજે સમદરમાં કુદનાર એવા અજમલ જગતમાં એક છે 🌷દુનીયામાં સંતવાણી ઘણા ઘણા હોય છે પતિ પુત્રને બજાર વેચનાર એવા હરિચંદ્ર જગતમાં એક છે 🌷દુનીયામાં ગુરુજી સવને હોય છે મોક્ષના મંદિરે લઈ જનાર એવા ગુરુજી જગતમાં એક છે આત્માની ઓળખાણ કરનાર એવા ગુરુ જગતમાં એક છે 💐🌷🌹🪷🌸🌻🏵 🌹God kirtan,shree krishna kirtan,mahadev kirtan,ma Parvati kirtan,satasang,kanha kirtan ,🌻,radhe radhe kirtan,radhe krishna kirtan ,kirtan,bhagavan kirtan,devi kirtan,Ramayan/mahabharat kirtan ,Bij kirtan ,tahevar kirtan,🌸prakruti kirtan,santvani,bhakti kirtan,sant kirtan,barvatiya kirtan, mahadev kirtan, Shree ram kirtan, parvati ma kirtan, Shree radhe kirtan, 🏵, Shree hanuman kirtan, Shree syam kirtan,ahir no itihas,ma khodal kirtan, ma varudi kirtan, Nav ghan ni vat.👍🏻