બે કીર્તન લખેલછે🌹કાનાના ચૂડલો પહેરીને ગોપી નંદદ્વારે🌹શ્યામસુંદિર શ્રીમહારાણીનું યુગલ સ્વરૂપની ઝાંખી
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
0:00 / 0:00
બે કીર્તન લખેલછે🌹કાનાના ચૂડલો પહેરીને ગોપી નંદદ્વારે🌹શ્યામસુંદિર શ્રીમહારાણીનું યુગલ સ્વરૂપની ઝાંખી
13 989 просмотров · 1 г. назад
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
10,9 тыс. подписчиков
13 989 просмотров · 1 г. назад
કૃષ્ણ તારા નામનો રે ચુડલો પેરો જીવનમાં શણગાર સજીને
નંદ દ્વારે ગોપી ના આનંદની શું વાત કરૂ
સુરતમાં શ્રી યમુનાષ્ટક ના પાઠ અને કાનાના સત્સંગ માટે શ્રી યમના મંડળને મળજો નબર 6353679905
( ૧ )
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🌹 કૃષ્ણ તારા નામનો રે ચુડલો પેરો જીવનમાં
🌹 વલ્લભ તારા નામનો રે ચુડલો પેરો જીવનમાં
🌹વનરાતે વનમાં મારા માંડવા રે રોપાવ્યા
મીંઢોળ માં માધવરાય ના નામ ચુડલો પેરો જીવનમાં
🌹માળા પેરી મોહનવર તારા રે નામની
પ્રેમથી પીઠીયુ ચોરાય ચુડલો પેરો જીવનમાં
🌹પાનેતર પહેર્યા પુરુષોત્તમ તારા રે નામના
ટીલડીયે ત્રિકમરાયના નામ ચુડલો પેરો જીવનમા
🌹ચોરી ચિતરી ચતુરભુજ તારા રે નામની
ભ્રાખુભાણ દેશે કન્યાદાન ચુડલો પેરો જીવનમાં
🌹માતા-પિતાયે માટે મને સાસરે વળાવી
આવી હું તો નંદબાવા ને ઘેર ચુડલો પેરો જીવનમાં
🌹વ્રજના વાલા એ મને પ્રેમથી બોલાવી
વરતાવ્યા જય જયકાર ચુડલો પેરો જીવનમાં
🌹કૃષ્ણ તારા નામનો રે ચુડલો પેરો જીવનમાં
( ૨ )
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🌹મે તો યુગલ સ્વરૂપે જોયા છે જે જમનાજી રે
મારા ભાવના બંધન છોડયા જે જમનાજી રે
🌹મારા ઘરમાં તપે તન રે જે જમનાજી રે
મારા તમ પાસે છે મન જે જમનાજી રે
🌹પેરિ સોળ કસુંબા સાડી જમનાજી રે
મુખના દર્શન કરવા ઘડી જે જમનાજી રે
🌹નકશીખ આભરણમાં આપો છો જે જમનાજી રે
સુપર શ્યામ સુંદર ની સંગે જે જમનાજી રે
🌹પય પાન કરવા દાડી જે જમનાજી
લોટીયુ ભવરી ગોવિંદ ઘાટ જે જમનાજી રે
🌹આરતી ઉતારીશ વિશ્રામ ઘાટે જે જમનાજી રે
આરતી ઉતારીશ ઠકરાણી ઘાટે જે જમનાજી રે
🌹બલિહારી જાય માધવદાસ જે જમનાજી રે
અમને દેજો વ્રજમાં વાસvજે જમનાજી રે
🌹રાખો ચરણ ની પાસ જે જમનાજી રે