Перейти к содержимому

સતના રસ્તે થઈને જે કોઈ હાલે | Satna Raste Thaine Je Koi Hale | Pambhar Bhakti

Pambhar Bhakti

0:00 / 0:00

સતના રસ્તે થઈને જે કોઈ હાલે | Satna Raste Thaine Je Koi Hale | Pambhar Bhakti

364 просмотра · 6 дней назад
Pambhar Bhakti
937 подписчиков
364 просмотра · 6 дней назад
સતના રસ્તે થઈને જે કોઈ હાલે | Satna Raste Thaine Je Koi Hale | Pambhar Bhakti સતગુરુની મહિમા અને આત્મજ્ઞાન દર્શાવતું સંતવાણી ભજન "સતના રસ્તે થઈને જે કોઈ હાલે". પીર આદુર અને ગોરાપીરની કૃપા તેમજ ગુરુ ભક્તિનું અલૌકિક રસપાન કરાવતું સુંદર ભજન સાંભળો Pambhar Bhakti પર. સતના રસ્તે થઈને જે કોઈ હાલે,ગુરુને ગોવિંદ એની બાવડી જાલે ધન્ય રે કમાયું જેને સદગુરૂજી મળીયા,સફળ જનમ જેને સદગુરૂજી મળીયા આવા રે ગમનના ફેરા ઉઠોને સાધુ તમે જુઓ ને જરા જાગી,દશ મે દરવાજે ઘડિયાળુ વાગે ધન્ય રે કમાયું જેને સદગુરૂજી મળીયા,સફળ જનમ જેને સદગુરૂજી મળીયા આવા રે ગમનના ફેરા ગરજે ગગન ને વરસે વરસાદ,વિના રે વાદળ વીજળી કરે ચમકારા ધન્ય રે કમાયું જેને સદગુરૂજી મળીયા,સફળ જનમ જેને સદગુરૂજી મળીયા આવા રે ગમનના ફેરા વીના રે જીભાએ ગોવિંદ જસ ગાયે, વિના રે તારે રણકારા થાયે ધન્ય રે કમાયું જેને સદગુરૂજી મળીયા,સફળ જનમ જેને સદગુરૂજી મળીયા આવા રે ગમનના ફેરા મેરુ રે શિખર ની ઉપર કૈલાસા નકલંક સદગુરુ ત્યાં વસે આપો આપ ધન્ય રે કમાયું જેને સદગુરૂજી મળીયા સફળ જનમ જેને સદગુરૂજી મળીયા આવા રે ગમનના ફેરા અખંડ આરતી ગોરાપીર આગળ થાય,દેવંગી પ્રતાપે પીર આદુર ગુણલા ગાય ધન્ય રે કમાયું જેને સદગુરૂજી મળીયા,સફળ જનમ જેને સદગુરૂજી મળીયા આવા રે ગમનના ફેરા satna raste thaine je koi hale satna raste thaine je koi hale bhajan dhanya re kamayu jene sadguruji maliya dashme darvaje ghadiyalu vage vina re jibhae govind jas gaye gorapir bhajan pambhar bhakti bhajan gujarati bhajan santvani bhajan prachin gujarati bhajan marjiya bhajan deshi santvani #PambharBhakti #GujaratiBhajan #Santvani #SadguruBhajan #DeshiBhajan #GorapirBhajan #Bhajan2026