BHABHI RAKHI❤️રક્ષાબંધન-ગુજરાતી રિવાજની અનોખી પરંપરા | ભાણિયાઓનું તોફાન 😅 | Free Ice Cream Tasting🍦!
Jay Patel
0:00 / 0:00
BHABHI RAKHI❤️રક્ષાબંધન-ગુજરાતી રિવાજની અનોખી પરંપરા | ભાણિયાઓનું તોફાન 😅 | Free Ice Cream Tasting🍦!
21 065 просмотров · 1 день назад
Jay Patel
8,69 тыс. подписчиков
21 065 просмотров · 1 день назад
મારી બહેને મને રાખડી બાંધી અને ત્યારબાદ ગુજરાતી પરંપરા મુજબ ભાઈની પત્નીને પણ “ભાભી રાખી” બાંધી. આજકાલ ઘણા પરિવારોમાં ભાઈ-બહેનના આ સુંદર સંબંધની સાથે ભાભી-નણંદના આ પ્રેમભર્યા રિવાજને પણ ખૂબ જ પ્રેમથી ઉજવવામાં આવે છે. 🥰
ત્યારબાદ ઘરે મારી બીજી બહેનો અને ભાણિયાઓ આવ્યા અને શરૂ થઈ ગઈ ભાણિયાઓની ધમાલ અને તોફાન! 😂❤️ આખું ઘર હાસ્ય અને મસ્તીથી ગુંજી ઉઠ્યું.
અને રાત્રે તો થઈ ગયું એકદમ મજેદાર FREE ICE CREAM TASTING 🍦🤣 — અલગ-અલગ લગભગ 10 પ્રકારના આઇસક્રીમ ચાખ્યા અને જેમાં જે ટેસ્ટ ગમ્યો એ પછી ખાધો. 😋
આ દરમિયાન વ્યાન અમને આઇસક્રીમ ખાતા જોઈને લલચાતો હતો 😍🍦, એની ક્યૂટ મોમેન્ટ્સ પણ તમને આ વીડિયોમાં જોવા મળશે.
સાથે સાથે, ભાઈ-બહેનના સંબંધને લઈને એક ખાસ અને ભાવુક સલાહ પણ આ વીડિયોમાં શેર કરી છે, જે દરેક ભાઈ-બહેન અને પરિવારજનોએ એકવાર જરૂર સાંભળવી જોઈએ. ❤️
👉 આ છે Part 2.
આના પહેલાંનો Part 1 જોવા માટે અમારી YouTube ચેનલ Jay Patel Stories પર જઈને જરૂર જુઓ. ❤️
વિડિયો ગમે તો LIKE 👍 | COMMENT 💬 | SHARE ❤️ | SUBSCRIBE 🔔 કરવાનું ભૂલતા નહીં.
🔥 Hashtags
#RakshaBandhan #BhabhiRakhi #BhabiRakhi #રક્ષાબંધન #ભાભીરાખી #GujaratiVlog #GujaratiFamilyVlog #GujaratiVlogger #FamilyVlog #RakshaBandhanVlog #GujaratiCulture #GujaratiRituals #BrotherSisterLove #BhaiBehen #NanandBhabhi #GujaratiFamily #FamilyTime #Bhania #FamilyMasti #IceCreamTasting #FreeIceCream #Vyan #JayPatelStories #Part2 #GujaratiYouTuber