Перейти к содержимому

“વર્કિંગ વુમન હોવુ ખોટું નથી! ❤️હસબન્ડનો સપોર્ટ કેમ જરૂરી છે?👩‍💼 નાના બાળકના શોપિંગ સાથે ખાસ વાતો!”

Jay Patel

0:00 / 0:00

“વર્કિંગ વુમન હોવુ ખોટું નથી! ❤️હસબન્ડનો સપોર્ટ કેમ જરૂરી છે?👩‍💼 નાના બાળકના શોપિંગ સાથે ખાસ વાતો!”

21 918 просмотров · 3 дня назад
Jay Patel
9,16 тыс. подписчиков
21 918 просмотров · 3 дня назад
વ્યાન માટે શોપિંગ કરવા ગયા અને ત્યાં કપડાંથી લઈને ટેમ્પરેચર સ્પૂન, નોઝ પ્લકર, મેડિસિન ડ્રોપર, ટીથર અને લાકડાની ધાવણી જેવી ઘણી બધી ઉપયોગી વસ્તુઓ લીધી 🛍️👶🏻❤️ વ્યાન હવે મોટો થઈ રહ્યો છે એટલે સાઇઝ પ્રમાણે કપડાં લેવાની પણ એટલી જ કાળજી રાખવી પડે. અને શોપિંગ દરમિયાન જાણવા મળ્યું કે “મસ્લીન કોટન હોય તો ચડે!” 😄 આ સાથે જ થઈ ઘણી મજેદાર અને વિચારવા જેવી વાતો—લેડીઝને હેન્ડલ કરો એટલે દુનિયામાં ક્યાંય પાછા ન પડો! 😂 વર્કિંગ વુમન હોવું કોઈ ખોટી વાત નથી. ઘર, બાળક, પરિવાર અને પોતાની પર્સનલ લાઇફ વચ્ચે બેલેન્સ રાખવું ખરેખર મોટી જવાબદારી છે. ખાસ કરીને ઓલ્ડ એજવાળા ઘરના સભ્યોને સંભાળવા અને બાળકને મોટું કરવા વચ્ચે ઘણી વખત મહિલાઓની પોતાની પર્સનલ લાઇફ પાછળ રહી જાય છે. એટલે દરેક મમ્મીને હસબન્ડનો ફુલ સપોર્ટ મળવો જોઈએ ❤️ અને રુચિની રીલ માટેની નાની-નાની ડિટેલ્સ પણ જોઈ—કારણ કે કન્ટેન્ટ બનાવવામાં નાની વસ્તુનું પણ ઘણું ધ્યાન રાખવું પડે છે! 🎥✨ આ આખી મસ્ત વાતચીત અને શોપિંગનો વિડીયો જરૂર જુઓ અને કહો—તમારા ઘરે પણ આવી જ ચર્ચાઓ થાય છે? 😄❤️ #Vyan #JayPatelStories #GujaratiVlog #GujaratiYouTuber #FamilyVlog #BabyShopping #BabyEssentials #WorkingWomen #WorkingMoms #Motherhood #Parenting #MomLife #DadSupport #GujaratiFamily #GujaratiContentCreator #AhmedabadVlog #BabyClothes #MuslinCotton #BabyCare #MomAndDad #FamilyTime #GujaratiVlogger #YouTubeVlog #ViralGujarati #TrendingGujarati