Перейти к содержимому

વસંતબેન-ક્રષ્ન વનમાથી મોડા કેમ આવિયા (કીર્તન નીચે લખેલું છે)

Nimavat Vasantben

0:00 / 0:00

વસંતબેન-ક્રષ્ન વનમાથી મોડા કેમ આવિયા (કીર્તન નીચે લખેલું છે)

215 367 просмотров · 5 лет назад
Nimavat Vasantben
249 тыс. подписчиков
215 367 просмотров · 5 лет назад
કૃષ્ણ વનમાંથી મોડા કેમ આવ્યા સાચું બોલોને સુંદર શ્યામ તમને નંદબાબા ગયા છે ગોતવા સામા મળ્યા છે બલભદ્ર વિર તમારી વૈષ્ણવ વાટઙી જોઈ રહ્યા એમને આઠે સમાના છે નીમ માતા રાઇ લુણ લઈને ઊભા રહ્યા આરતી ઉતારે જશોદા માતા માતા ગાવલડી દોઈ ઊભા રહ્યા દૂધ પીવોને સુંદર શ્યામ માતા અમે ગ્યા'તા ગૌધેન ચારવા સામા મળ્યા છે વ્રજનાર માતા શરદપૂનમની રાતડી અમને તેડી રમાડ્યા રાસ માતા ટચલી આંગળીએ ગોવર્ધન ધારિયો માતા ઇન્દ્રનો ઉતાર્યો ગર્વ માતા કાલિંદી માં કાળી નાગ નાથિયો માતા ઉતાર્યો ભૂમિનો ભાર માતા બ્રહ્માજી વાછરુ હરી ગયા અમે નવા નિપજાવી આવ્યા ઘેર માતા અમે રે ગ્યાતા કુંજ ખેલવા કુંજ ખેલીને આવ્યા ઘેર પ્રભુ વૈષ્ણવની એક જ વિનંતી અમને રાખો ચરણની પાસ .......દેજો વ્રજમાં વાસ #Vasantben #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત