ઘટમાં ગંગા ઘટમાં જમુના ઘટમાં 🏵️રાધે શ્યામ અમારૂ શિવ મંડળ માં ધ્યાન 🌺Krishna bhajan New kirtan 👇
Rajni Voice Gujarati
0:00 / 0:00
ઘટમાં ગંગા ઘટમાં જમુના ઘટમાં 🏵️રાધે શ્યામ અમારૂ શિવ મંડળ માં ધ્યાન 🌺Krishna bhajan New kirtan 👇
2 617 просмотров · 2 недели назад
Rajni Voice Gujarati
29,3 тыс. подписчиков
2 617 просмотров · 2 недели назад
ઘટમાં ગંગા ઘટમાં જમુના ઘટમાં 🏵️રાધે શ્યામ અમારૂ શિવ મંડળ માં ધ્યાન 🌺Krishna bhajan New kirtan 👇
Other channel link 👇
/ @ભક્તિમાંલીલાલેરછે
#ઘટમાંગંગાઘટમાંજમુના
#rajnivoicegujarati
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
ઘટમાં ગંગા ઘટમાં જમુના ઘટમાં રાધે શ્યામ
અમારૂ શિવ મંડળ માં ધ્યાન
શંકર દેવે પાર્વતી ને તજીયા
જટામાં એનું ધ્યાન
અમારૂ શિવ મંડળ માં ધ્યાન
ઘટમાં ગંગા ઘટમાં જમુના ઘટમાં રાધે શ્યામ
અમારૂ શિવ મંડળ માં ધ્યાન
રામચંદ્ર જીએ સીતાજી ને તજીયા
ધનુષ્ય માં એનું ધ્યાન
અમારૂ શિવ મંડળ માં ધ્યાન
ઘટમાં ગંગા ઘટમાં જમુના ઘટમાં રાધે શ્યામ
અમારૂ શિવ મંડળ માં ધ્યાન
કૃષ્ણજી એ રાધાજી ને તજીયા
બંસરી માં એનુ ધ્યાન
અમારૂ શિવ મંડળ માં ધ્યાન
ઘટમાં ગંગા ઘટમાં જમુના ઘટમાં રાધે શ્યામ
અમારૂ શિવ મંડળ માં ધ્યાન
સુર્ય દેવે રનાંદે ને તજીયા
પૃથ્વી પર એનું ધ્યાન
અમારૂ શિવ મંડળ માં ધ્યાન
ઘટમાં ગંગા ઘટમાં જમુના ઘટમાં રાધે શ્યામ
અમારૂ શિવ મંડળ માં ધ્યાન
રામદેવ પીરે નેતલદે ને તજીયા
ભાલા માં એનું ધ્યાન
અમારૂ શિવ મંડળ માં ધ્યાન
ઘટમાં ગંગા ઘટમાં જમુના ઘટમાં રાધે શ્યામ
અમારૂ શિવ મંડળ માં ધ્યાન
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.