Перейти к содержимому

પીપડા માં પિતૃ નો વાસ છે

# JAY DWARKADHISH.

0:00 / 0:00

પીપડા માં પિતૃ નો વાસ છે

17 478 просмотров · 2 недели назад
# JAY DWARKADHISH.
18,9 тыс. подписчиков
17 478 просмотров · 2 недели назад
કહે મહાદેવજી સુણો પાર્વતી પીપળો મારો પૂજાય રે પીપળે પિતૃ નો વાસ છે પિતૃ અમાસ જે પાણી રેડતા એના પિતૃ એને કદી નથી નડતા પિતૃ આશિષ દેતા જાય રે...... મારા તે પીપડે જે કરે છે દીવડો દુઃખી નો થાય એના પિતૃ નો જીવડો શરણમાં રાખવું સદાય રે... કાચા સૂતર ની આંટી છે કોઈ ચડાવશે દુઃખ દરિદ્ર એના પિતૃ મટાડશે પિતૃ કૃપા પરિવારમાં થાય રે..... મારા પીપળાના જે દર્શન કરે છે એના પિતૃ નો વાસ શિવલોકમાં રહેશે પિતૃ દોષ એના ટડી જાય રે..... મારા તે પીપડો જે ભાવ ધરી ગાય છે ભાવ ધરી ગાઈએ ના પિતૃ રાજી થાય છે એના પિતૃ ને મોક્ષ થાય રે પીપડે પિતૃનો વાસ છે