Weather Update : એકસાથે સર્જાયેલાં 5 વાવાઝોડાં અને અલ નીનોની ભારત પર શું અસર થશે?
BBC News Gujarati
0:00 / 0:00
Weather Update : એકસાથે સર્જાયેલાં 5 વાવાઝોડાં અને અલ નીનોની ભારત પર શું અસર થશે?
133 763 просмотра · 1 месяц назад
BBC News Gujarati
1,57 млн подписчиков
133 763 просмотра · 1 месяц назад
#Gujarat #Weather
હાલ ઉત્તર પ્રશાંત મહાસાગરમાં એકસાથે પાંચ વાવાઝોડાં સર્જાયા છે, જેમાં સોદેલ, નરરા, લાલા, આઇસેલ અને જુલીયોનો સમાવેશ થાય છે. આ વાવાઝોડાં ચીન, ફિલિપાઇન્સ અને અમેરિકા જેવા દેશોના વિસ્તારો પર અસર કરી રહ્યાં છે. વાવાઝોડાં કઈ તરફ જશે તેની ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ હોય છે. આ વાવાઝોડાંની ભારત પર કોઈ સીધી વિપરીત અસર થવાની શક્યતા નથી અને દેશમાં ચોમાસાનો વરસાદ ચાલુ રહેશે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati