ચમત્કાર નહીં પણ સાક્ષાત્કાર – આઈ રૂપલમાં જીવન દર્શન
Sangharsh
0:00 / 0:00
ચમત્કાર નહીં પણ સાક્ષાત્કાર – આઈ રૂપલમાં જીવન દર્શન
11 802 просмотра · 1 год назад
Sangharsh
4,34 тыс. подписчиков
11 802 просмотра · 1 год назад
🔱જય મા રૂપલમાં 🔱
મા જગદંબા ચારણઆઈ રૂપલમાં ના જીવન દર્શન નો એક અનોખો એપિસોડ આવે છે “સંઘર્ષ પોડકાસ્ટ” પર . જેમાં આઈમા ના અવતરણ થી લઈ બાળપણ અને આઈ માં એ કરેલ સાડા ત્રણ પાળા ની વાત , અને હાલ જે આઇમાં સમાજ ઉથાન ના કાર્યો કરે છે એ બધી વાત પર પ્રકાશ પાડતો એપિસોડ છે આખું પોડકાસ્ટ જોવા નું ચૂકતા નઇ ... આભાર જય મા રૂપલમાં
host : ખુશભા ગઢવી સમઢિયાળા (ગઢવીના)
producer : કિર્તન પરનાળીયા,ખુશભા ગઢવી
D.O.P: શ્રી રામ સ્ટુડિયો ભાવનગર
EDIT.BY: sd ઝાલા
special thanks 🙏 🙏
આઈ રૂપલમાં ધામ રામપરા
આઈ રૂપલ માં ચેરિટેબલ ટ્રસ્ટ
માં સોનલ વિદ્યાભવન
આઈમાં પરિવાર.
શ્રી જીણાભાઇ ગઢવી
શ્રી દેવસૂરભાઈ ગઢવી
શ્રી પૂજારી બાપુ રામપરા ધામ
શ્રી જાની દાદા
આભાર
thanks for watching
#rupalmaa #motivation #vlog #music#rampara #trending #trendingshorts #dayro #lakhansigadhavi #aai #navdurga #navratri