મસ્ત મસ્ત ભજન ગાયું દિપીકાબેને | ગુજરાતી ભજન | gujarati bhajan | krishna bhajan |#newbhajan2026,#ભજન
Satsangi Bhajan Mandal
0:00 / 0:00
મસ્ત મસ્ત ભજન ગાયું દિપીકાબેને | ગુજરાતી ભજન | gujarati bhajan | krishna bhajan |#newbhajan2026,#ભજન
47 498 просмотров · 4 мес. назад
Satsangi Bhajan Mandal
253 тыс. подписчиков
47 498 просмотров · 4 мес. назад
યુટ્યુબ ચેનલ સત્સંગી ભજન મંડળ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤ભજન✤✤✤✤✤✤✤✤✤✤
જશોદાજી ગોતવા નીકળ્યા રે ક્યાં છે મારો કાનજી
નંદબાવા ને જઈને પૂછે રે ક્યાં છે મારો કાનજી
ગલીએ ગલીએ કાનજી ને ગોતવા
સવાર થી સાંજ પડી જાતી રે...ક્યાં છે મારો કાનજી...
ગોપીઓના ઘર માં જઈને રે પૂછતાં
લાલો મારો ક્યાં સંતાયો રે...ક્યાં છે મારો કાનજી...
યમુના તીરે ગેડી દડો રમતો
કાળી તે નાગ ને નાથતો રે...ક્યાં છે મારો કાનજી...
વૃંદાવન ને વાટે મોરલી વગાડતો
ગોપીઓને રાસ રમાડતો રે...ક્યાં છે મારો કાનજી...
ગોપીઓ મહિડા વેચવા ને નિસરી
ગોપીઓના માટ માં સંતાયો રે...ક્યાં છે મારો કાનજી...
ભક્તો નો વાલો નટખટ કાનજી
કામણ કેવા તે કીધા રે...ક્યાં છે મારો કાનજી...
માતા જશોદા ને એતો સતાવે
તોયે લાગે વ્હાલો વ્હાલો રે...ક્યાં છે મારો કાનજી...
સત્સંગી મંડળ નો વાલો શામળિયો
દર્શન દેવા આવજો રે...ક્યાં છે મારો કાનજી...
◆◆◆◆◆◆◆◆■■■◆◆◆◆◆◆◆
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ
🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે
__________________________________________
dhun,dhun mandal,dhun mandli,prachin dhun,desi bhajan,desi bhajano,bhajan,krishna bhajan, bhajan songs,shri krishna bhajans,new gujarati song 2026,new trending song,viral video,ram dhun,new bhajan,gujarati bhajan,harina bhajano, bhajan masuap,new dhun 2026,devotional songs,
____________________________;;
#satsangibhajanmandal
#સત્સંગીભજનમંડળ
#krishnabhajan
#rambhakt
#shortvideo
#shorts
#short
#trendingshort
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત