Перейти к содержимому

🔴વાસુદેવજીના ઘરે જ કેમ થયો ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ? આ રહસ્ય જાણીને ચોંકી જશો! 🔱🙏 Jigneshdada katha

KATHA NO DIVANO 8898

0:00 / 0:00

🔴વાસુદેવજીના ઘરે જ કેમ થયો ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ? આ રહસ્ય જાણીને ચોંકી જશો! 🔱🙏 Jigneshdada katha

205 просмотров · 3 ч назад
KATHA NO DIVANO 8898
4,57 тыс. подписчиков
205 просмотров · 3 ч назад
🔴વાસુદેવજીના ઘરે જ કેમ થયો ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ? આ રહસ્ય જાણીને ચોંકી જશો! 🔱🙏 Jigneshdada katha 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 શું તમે જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણએ વાસુદેવજી અને માતા દેવકીના ઘરે જ પ્રાગટ્ય કેમ કર્યું હતું? ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પાછળ એક અદ્ભુત દિવ્ય રહસ્ય છુપાયેલું છે. કંસના કારાગારમાં ભગવાનનું પ્રાગટ્ય કેવી રીતે થયું? વાસુદેવજી અને માતા દેવકીના જીવનમાં આ દિવ્ય પ્રસંગ કેવી રીતે આવ્યો? આ પવિત્ર શ્રીકૃષ્ણ જન્મની કથા અંત સુધી જરૂર સાંભળજો. 🙏 🔱 જય શ્રી કૃષ્ણ 🔱 વિડિયો ગમે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં. KATHA NO DIVANO 8898 #ShreeKrishna #KrishnaJanm #Vasudev #Devaki #KrishnaKatha #BhagwatKatha #KrishnaLeela #SanatanDharma #GujaratiKatha #KathaNoDivano8898