જીવનમાં દુઃખ પડે એટલે ઘરના દરવાજા બંધ ક્યારેય મંદિરે જશો નહીં નહિતર બહુ મુશ્કેલી આવી શકે છે કારણ કે
જીગ્નેશ દાદા ની વાણી કથા
0:00 / 0:00
જીવનમાં દુઃખ પડે એટલે ઘરના દરવાજા બંધ ક્યારેય મંદિરે જશો નહીં નહિતર બહુ મુશ્કેલી આવી શકે છે કારણ કે
3 485 просмотров · 1 дн. назад
જીગ્નેશ દાદા ની વાણી કથા
6 тыс. подписчиков
3 485 просмотров · 1 дн. назад
જીવનમાં ગમે તેટલું દુઃખ આવે, ગમે તેવી મુશ્કેલીઓ આવે, પરંતુ ક્યારેય ભગવાન અને મંદિરથી દૂર ન થવું. 🙏
સુખમાં તો બધા ભગવાનને યાદ કરે છે, પરંતુ સાચી શ્રદ્ધા તો દુઃખના સમયમાં પણ ભગવાન પર વિશ્વાસ રાખવામાં છે. ❤️
ભગવાન ક્યારેય પોતાના ભક્તનો સાથ છોડતા નથી. બસ, શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો. 🙏
🚩 જય શ્રી રામ 🚩
🔱 હર હર મહાદેવ 🔱
#GujaratiMotivation #JigneshDada #GujaratiSuvichar #Bhakti #God #Mandir #GujaratiVichar #MotivationalVideo #JayShreeRam