🥔 બટાકાની ખેતીમાં રોગ-જીવાતનું અસરકારક વ્યવસ્થાપન કેવી રીતે કરવું? | રી-એગ્રી લાઈવ 61
ReAgri
0:00 / 0:00
🥔 બટાકાની ખેતીમાં રોગ-જીવાતનું અસરકારક વ્યવસ્થાપન કેવી રીતે કરવું? | રી-એગ્રી લાઈવ 61
3 349 просмотров · Трансляция закончилась 8 дн. назад
ReAgri
24,7 тыс. подписчиков
3 349 просмотров · Трансляция закончилась 8 дн. назад
બટાકાના પાકમાં સારું ઉત્પાદન મેળવવા માટે માત્ર ખાતર અને પાણી પૂરતાં નથી. રોગ-જીવાતની સમયસર ઓળખ, યોગ્ય નિરીક્ષણ અને વૈજ્ઞાનિક નિયંત્રણ પદ્ધતિઓ પણ એટલી જ જરૂરી છે.
આજના ReAgri Live #61 માં સમજીએ બટાકામાં સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) અને સંકલિત રોગ વ્યવસ્થાપન (IDM) વિશે.
🌱 રોગ અને જીવાતની ઓળખ તથા સમયસર નિરીક્ષણ
🔬 રોગ-જીવાતના નિયંત્રણ માટે સંકલિત અભિગમ
✅ બટાકાના પાક માટે વૈજ્ઞાનિક અને વ્યવહારુ વ્યવસ્થાપન
📅 તારીખ: 27 ઓક્ટોબર, 2026
⏰ સમય: સાંજે 08:30 વાગ્યે
#ReAgri #PotatoFarming #IPM #IDM #રોગજીવાતવ્યવસ્થાપન #ScientificFarming #ReAgriLive