Перейти к содержимому

સમય ખરેખર બહુ મોંઘો છે! દાદુ બસ જલ્દી સાજા થઈ જાય! 😭❤️

gujjugirl_in israel

0:00 / 0:00

સમય ખરેખર બહુ મોંઘો છે! દાદુ બસ જલ્દી સાજા થઈ જાય! 😭❤️

3 200 просмотров · 7 часов назад
gujjugirl_in israel
11,1 тыс. подписчиков
3 200 просмотров · 7 часов назад
વરસાદની એ ભીની સવાર ને મનમાં દાદુની ચિંતા... 🌧️❤️ આજે સવારે હોસ્પિટલ પહોંચવામાં થોડુંક મોડું થતાં દાદુનો વારો જતો રહ્યો અને આપણે પાછા આવવું પડ્યું. એ ઘડીએ ખરેખર અહેસાસ થયો કે સમય કેટલો કિંમતી હોય છે! આપણે ઘણીવાર કહીએ છીએ કે વિદેશમાં લોકો સમયના બહુ પાકા (punctual) હોય છે, પણ ખરી વાત તો એ છે કે જિંદગીની ભાગદોડમાં સમય કોઈની પણ માટે નથી રોકાતો—ચાહે અહી હોય કે વિદેશમાં.