શ્રી લક્ષ્મીનારાયણ સમાજ - નાના અંગીયા નો પ્રથમ સ્નેહ મિલન...
Shree Laxminarayan Sanatan Samaj Nana Angiya
0:00 / 0:00
શ્રી લક્ષ્મીનારાયણ સમાજ - નાના અંગીયા નો પ્રથમ સ્નેહ મિલન...
4 313 просмотров · 2 года назад
Shree Laxminarayan Sanatan Samaj Nana Angiya
1,84 тыс. подписчиков
4 313 просмотров · 2 года назад
વિક્રમ સંવત 2080 ના સવાર ના બરાબર .9 00 કલાકે શ્રી લક્ષ્મીનારાયણ સમાજ નાના અંગિયા મધ્યે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર એ દેવ દર્શન બાદ તુરંત જ સમાજ જ્જનો ની મોટી ઉપસ્થિતિ માં પ્રથમ સ્નેહ મિલન નું શાનદાર આયોજન કરવામાં આવ્યું.. મદિરના પ્રાટાગણમાં રંગોળી ના રાજા , એવા રઘુ મેઘાણી & ટીમ દ્વારા સુંદર લક્ષ્મીજી ચિત્ર ની રંગોળી બનાવવાં આવી હતી..