મનહરલાલ નગીનદાસ ચોક્સી | Manharlal Choksi | મધુવન | Madhuvan | Raeesh Maniar
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
0:00 / 0:00
મનહરલાલ નગીનદાસ ચોક્સી | Manharlal Choksi | મધુવન | Madhuvan | Raeesh Maniar
888 просмотров · 1 год назад
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
26,5 тыс. подписчиков
888 просмотров · 1 год назад
તા. 0૪ મે, ૨૦૨૫, રવિવારે, સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઓડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ, નવલકથાકાર, વાર્તાકાર
મનહરલાલ નગીનદાસ ચોક્સીની ૨૦મી પુણ્યતિથિએ 'મધુવન' શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. 'મધુવન' અંતર્ગત જાણીતા ગાયક,સ્વરકાર વિપુલ આચાર્યએ મનહરલાલ ચોક્સીની ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ કરી. મનહરલાલ ચોક્સીના જીવન વિશે મનહરલાલ ચોક્સીના પુત્ર અને કવિ ડૉ. મુકુલ ચોક્સીએ અને મનહરલાલ ચોક્સીની કાવ્યસૃષ્ટિ વિશે કવિ રઈશ મનીઆરે વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે મનહરલાલ ચોક્સીના પરિવારજનો, સાહિત્યકારો અને કવિતાના ભાવકો-ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunication2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી | Sanskrit parv : v...
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak Parichay
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day | Vishva Divas
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet
શબ્દસંપદા | Shabad Sampada
• શબ્દસંપદા | Shabad Sampada
સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv
• સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv
જયશંકર સુંદરી | Jayshankar Sundari
• જયશંકર સુંદરી | Jayshankar Sundari
દુલા ભાયા કાગ | Dula Bhaya Kag
• દુલા ભાયા કાગ | Dula Bhaya Kag
સમીર ભટ્ટ | Sameer Bhatt
• સમીર ભટ્ટ | Sameer Bhatt
નરેશ વેદ | Naresh Ved
• નરેશ વેદ | Naresh Ved