36/Vlog VLOG 36 | 1000 લોકોની ભીડ હોય તો પણ મને શરમ નથી આવતી 😎🔥 | મારું સાચું Experience
RaviKVlogs
0:00 / 0:00
36/Vlog VLOG 36 | 1000 લોકોની ભીડ હોય તો પણ મને શરમ નથી આવતી 😎🔥 | મારું સાચું Experience
196 просмотров · 2 недели назад
RaviKVlogs
653 подписчика
196 просмотров · 2 недели назад
36/Vlog VLOG 36 | 1000 લોકોની ભીડ હોય તો પણ મને શરમ નથી આવતી 😎🔥 | મારું સાચું Experience
VLOG 36 ❤️
ઘણા લોકોના કમેન્ટ આવ્યા કે વીડિયો કેવી રીતે બનાવવો? એડિટિંગ કેવી રીતે કરવું? થમ્બનેલ કેવી રીતે બનાવવું? 😍
આજે મેં મારા અનુભવમાંથી એક વાત શેર કરી છે — વીડિયો બનાવવામાં શરમ રાખવાની જરૂર નથી. ભલે 1000 લોકોની ભીડ હોય, હું તો વીડિયો બનાવીશ જ. 😎🔥
શરૂઆતમાં લોકો શું કહેશે એ વિચાર આવે, પણ જ્યારે તમારું સપનું મોટું હોય ત્યારે લોકોની વાતો કરતાં તમારું કામ વધારે મહત્વનું હોય છે. ❤️
365 દિવસના Daily Vlog Challengeનો VLOG 36 🚀
તમારો પ્રેમ અને સપોર્ટ હંમેશા આવો જ રાખજો ❤️🙏
#Vlog36 #DailyVlog #365DaysChallenge #RaviVlogs #Motivation #GujaratiVlog
#ravikvlog19