Перейти к содержимому

43/Vlogપહેલીવાર સંતરામપુર આવ્યો 😍🌧️ Full વરસાદમાં 4 Shoot | આખો દિવસ Shoot માં જ પસાર થયો!

RaviKVlogs

0:00 / 0:00

43/Vlogપહેલીવાર સંતરામપુર આવ્યો 😍🌧️ Full વરસાદમાં 4 Shoot | આખો દિવસ Shoot માં જ પસાર થયો!

214 просмотров · 7 дней назад
RaviKVlogs
654 подписчика
214 просмотров · 7 дней назад
43/Vlogપહેલીવાર સંતરામપુર આવ્યો 😍🌧️ Full વરસાદમાં 4 Shoot | આખો દિવસ Shoot માં જ પસાર થયો! આજનો દિવસ એકદમ ખાસ રહ્યો ભાઈ ❤️ આજે પહેલીવાર સંતરામપુર જવાનું થયું અને ઉપરથી વરસાદ પણ એકદમ full હતો! 🌧️😍 આજે Sumit Bhai અને Mahesh Bhai સાથે આખો દિવસ Santarampurમાં રહ્યા અને એક પછી એક 4 Shoot હતા. 📸🔥 વરસાદ વચ્ચે પણ કામ ચાલુ રાખ્યું અને આખો દિવસ ક્યારે પસાર થઈ ગયો એ ખબર જ ના પડી. 😍 સંતરામપુરમાં પહેલીવાર આવવાનો અનુભવ પણ એકદમ મજેદાર રહ્યો. આપણા 365 દિવસના Daily Vlog Challengeમાં આજનો દિવસ પણ તમારા માટે Vlogના રૂપમાં લઈને આવ્યો છું. ❤️ ભાઈ, તમે મારા દરેક Vlogમાં જે રીતે Support કરો છો એ જ મારી સૌથી મોટી તાકાત છે. 🙏❤️ Vlog ગમે તો Like 👍 | Comment 💬 | Share ↗️ કરજો અને Channelને Subscribe કરવાનું ભૂલતા નહીં. તમારો Support આવો જ રાખજો ભાઈ ❤️ Jay Baberi 🙏🚩 #GujaratiVlog #DailyVlog #Santarampur #Santrampur #Dahod #Panchmahal #GujaratVlog #RaviVlogs #RaviVlog19 #365DaysDailyVlog #GujaratiYouTuber #RainVlog #ShootingDay #VlogLife #VillageVlog #ravikvlog19