શ્રી મહાપ્રભુજીના સેવક દામોદરદાસજીનો પ્રસંગ શ્રીગુસાઈજી પૂછશે દમલાજીને કે મહાપ્રભુજી મોટા કે ઠાકોરજી
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
0:00 / 0:00
શ્રી મહાપ્રભુજીના સેવક દામોદરદાસજીનો પ્રસંગ શ્રીગુસાઈજી પૂછશે દમલાજીને કે મહાપ્રભુજી મોટા કે ઠાકોરજી
18 просмотров · 4 дня назад
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
701 подписчик
18 просмотров · 4 дня назад
શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પ્રથમ સેવક દામોદરદાસનીજીના પ્રસંગમાં આજે વાર્તા પ્રસંગ ત્રણ મા એક વખત શ્રી ગુસાઈજી સાથે એકાંતમાં દામોદરદાસજી બેઠા હતા ત્યારે શ્રી ગુસાઇજીએ પૂછી લીધું કે મોટું કોણ ? કોને વધારે મોટા માનો છો? ઠાકોરજીને કે શ્રીવલ્લભ ને ? તે પ્રસંગ અને વાર્તા પ્રસંગ ૪ માં શ્રીગુસાઈજી નિકટના વૈષ્ણવો સાથે એકાંતમાં આનંદ મશ્કરી મજાક કરી રહ્યા હતા અચાનક જ દામોદરદાસજી આવ્યા અને શ્રીગુસાંઇજીને કહ્યું કે આપણો માર્ગ એ તો તાપનો છે હસી મજાક નો મશ્કરીનો નથી પછી શું થયું તે પ્રસંગ આવશે