18મી BRICS સમિટ 2026 | ભારતની અધ્યક્ષતામાં BRICS Summit | Current Affairs Gujarati
Study With Vishu
0:00 / 0:00
18મી BRICS સમિટ 2026 | ભારતની અધ્યક્ષતામાં BRICS Summit | Current Affairs Gujarati
19 просмотров · 4 дня назад
Study With Vishu
36 подписчиков
19 просмотров · 4 дня назад
18મી BRICS સમિટ 2026 નવી દિલ્હીના Bharat Mandapam ખાતે 12–13 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાઈ હતી. ભારતે 2026માં BRICSની અધ્યક્ષતા કરી હતી.
આ વીડિયોમાં આપણે જાણીશું:
🔹 18મી BRICS સમિટ ક્યાં અને ક્યારે યોજાઈ?
🔹 BRICSના સભ્ય દેશો
🔹 ભારતની BRICS અધ્યક્ષતા
🔹 2026ની BRICS Summitની મુખ્ય થીમ
🔹 સમિટના મહત્વના મુદ્દાઓ
🔹 ભારત માટે BRICSનું મહત્વ
🔹 Competitive Exams માટે મહત્વના Current Affairs Points
📚 આ વીડિયો GPSC, GSSSB, ગુજરાત પોલીસ, PSI, Lokrakshak અને અન્ય સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.
Study With Vishu સાથે જોડાયેલા રહો અને આવા Current Affairs માટે Channel Subscribe કરો. 🔔
#BRICS #BRICSSummit2026 #18thBRICSSummit #BRICS2026 #CurrentAffairs #CurrentAffairsGujarati #GujaratCurrentAffairs #BRICSSummit #India #StudyWithVishu #GPSC #GSSSB #GujaratPolice #PSI #Lokrakshak