રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર દિવાળીની રોનક! ખરીદી માટે ઉમટ્યું માનવમહેરામણ | Rajkot News
Our rajkot
0:00 / 0:00
રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર દિવાળીની રોનક! ખરીદી માટે ઉમટ્યું માનવમહેરામણ | Rajkot News
10 703 просмотра · 2 дн. назад
Our rajkot
154 тыс. подписчиков
10 703 просмотра · 2 дн. назад
➡️ રાજકોટના હૃદય સમાન પ્રખ્યાત ધર્મેન્દ્ર રોડ પર દિવાળીનો માહોલ બરાબરનો જામ્યો છે. કપડાં, ચંપલ, કલરફુલ લાઈટિંગ અને ઘર સજાવટની અવનવી વસ્તુઓની ખરીદી કરવા માટે આખું રાજકોટ અહીં ઉમટી પડ્યું હોય તેવું માનવમેહરામણ જોવા મળી રહ્યું છે. રંગબેરંગી રોશનીથી ઝળહળતા આ બજારમાં મોડી રાત સુધી ગ્રાહકોની ભારે ચહલપહલ રહે છે, જેના કારણે વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ અને બજારમાં ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Follow Us On :
Instagram : / our_rajkot
FaceBook : / ourrajkotfb1
Twitter : https://x.com/our_rajkot
Youtube : / @ourrajkot .
THANKS FOR WATCHING!!
#Rajkot #DharmendraRoad #DiwaliShopping #RajkotDiwali #DiwaliMarket #RajkotNews #GujaratiNews #OurRajkot #Diwali2026