દિવાળીની ખરીદીમાં પણ રાજકોટિયન્સ આગળ! 🛍️ ધર્મેન્દ્ર રોડ પર જામ્યો ખરીદીનો માહોલ, લોકોએ શું કહ્યું?
Our rajkot
0:00 / 0:00
દિવાળીની ખરીદીમાં પણ રાજકોટિયન્સ આગળ! 🛍️ ધર્મેન્દ્ર રોડ પર જામ્યો ખરીદીનો માહોલ, લોકોએ શું કહ્યું?
30 просмотров · 1 ч назад
Our rajkot
154 тыс. подписчиков
30 просмотров · 1 ч назад
➡️ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહેતાં રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર ખરીદીનો માહોલ જામ્યો છે. કપડાં, ફટાકડા, સજાવટની વસ્તુઓ અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તહેવારની ખરીદીમાં રાજકોટિયન્સનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે દિવાળીની ખરીદીને લઈને લોકોએ શું કહ્યું અને આ વખતે તેમની પસંદગી શું છે, તે જાણીએ.
Follow Us On :
Instagram : / our_rajkot
FaceBook : / ourrajkotfb1
Twitter : https://x.com/our_rajkot
Youtube : / @ourrajkot .
THANKS FOR WATCHING!!
#Rajkot #DharmendraRoad #DiwaliShopping #RajkotShopping #Diwali2026 #RajkotNews #GujaratiNews #OurRajkot #ShoppingTime #Rajkotian