| સાત પગથિયા સત્સંગના રે જો જો ભૂલી ન જવાય જો - નીચે લખેલું છે
Umrala satsang mandal
0:00 / 0:00
| સાત પગથિયા સત્સંગના રે જો જો ભૂલી ન જવાય જો - નીચે લખેલું છે
108 просмотров · 1 час назад
Umrala satsang mandal
45,8 тыс. подписчиков
108 просмотров · 1 час назад
umrala satsang mandal
rasilaben savani
.......... કિર્તન..........
સાત પગથિયાં સત્સંગના રે જોજો ભૂલી ના જવાય જો
પહેલું પગથિયું સત્સંગનું રે જો જો ભુલી ના જવાય જો
વહેલા ઊઠીને સ્નાન કરજો રે લેજો નારાયણ ના નામ જો
ધ્રુજે કાયાને ધ્રુજે લાકડી રે પછી મંદિરે ન જવાય જો
જુવાની છે ગઢપણ આવશે રે પછી નહીં લેવાય નામ જો
બીજું પગથિયું સત્સંગનું રે જોજો ભુલી ના જવાય જો
અતિથિ આપણે આંગણે રે એને પાછા નો વાળીએ
થોડામાંથી થોડું એને આપજો રે એતો નારી નો ધર્મ જો
ત્રીજું પગથિયું સત્સંગ નું રે જોજો ભુલીના જવાય જો
ભુખીયા દુખીયાને આપો ટુકડો રે પછી પાણીડા પાવ જો
અન્ન મોટું દાન છે રે એતો પરમાર્થ નું કામ જો
ચોથું પગથિયું સત્સંગનું રે જોજો ભુલીના જવાય જો
અગિયારશે પૂરજો કીડીયારુ રે બાર માસની અમાસ જો
આંકડો બોરડીને પીપળો રે એના થડે જઈ ને પૂરજો
અનેક જીવોને કણ મળશે રે ટળે પૂર્વ ના પાપ જો
પાંચમું પગથિયું સત્સંગનું રે જોજો ભુલીના જવાય જો
ગાય ને પાટું નો મારીએ રે એમાં તેત્રીસ કરોડ દેવ જો
દીકરી ને ગાય બે એક છેરે એ તો અબળા નો અવતાર જો
છઠ્ઠું પગથિયું સત્સંગનું રે જોજો ભૂલી ન જવાય જો
માતા-પિતાની સેવા કરજો રે એતો તીર્થ ધામ જો
જનની જનેતા જગમાં નહીં મળે નહીં આવે માને તોલ જો
સાતમું પગથિયું સત્સંગનું રેજો ભુલીના જવાય જો
ગુરુજી આવે આપણે આંગણે રે એને કરજો નમસ્કાર જો
ગુરુ ગોવિંદ બે એક છે રે એ તો આત્માના રામ જો
નરસિંહ મહેતા ના સ્વામી શામળા રાખો ચરણોની પાસ જો
#satsang #kirtan #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan
ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન.
કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો.
નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા.
ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન
અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,કાનુડાના ભજન, કનૈયા કિર્તન,મહાદેવ કીર્તન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મોરલીધર,રણછોડ, દ્વારિકાધીશ