Перейти к содержимому

અમેરિકામાં એક છોકરી સાથે મોજમજા કરવા જતાં પકડાયેલા 56 વર્ષના ગુજરાતી ડોક્ટર લાંબા ફસાયા

I am Gujarat

0:00 / 0:00

અમેરિકામાં એક છોકરી સાથે મોજમજા કરવા જતાં પકડાયેલા 56 વર્ષના ગુજરાતી ડોક્ટર લાંબા ફસાયા

26 538 просмотров · 2 г. назад
I am Gujarat
170 тыс. подписчиков
26 538 просмотров · 2 г. назад
અમેરિકામાં ક્યારેક છોકરીઓ સાથે મોજમજા કરવાની કેવી સજા ભોગવવી પડે છે તેનો કડવો અનુભવ કાર્ડિયોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા ગુજરાતી ડૉક્ટર યોગેશ પટેલને થયો છે. યોગેશ પટેલ નવેમ્બર 2023માં કોલોરાડોમાં એક છોકરી સાથે હોટેલમાં મોજમજા કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ થયો ત્યારે યોગેશ પટેલ ઈલીનોયમાં એક મેડિકલ સ્કૂલમાં ફરજ બજાવતા હતા જ્યાંથી તેમને તેમનો આ કાંડ બહાર આવતા કાઢી મૂકવામાં આવ્યા હતા. યોગેશ પટેલની જે આરોપ હેઠળ ધરપકડ થઈ હતી તેના કારણે તેઓ ડોક્ટર તરીકે પણ પ્રેક્ટિસ કરી શકે તેમ નહોતા, જોકે કેન્ટુકીમાં તેમનું લાઈસન્સ 2019માં રિન્યૂ થયું હતું અને તેઓ 2024થી કેન્ટુકીમાં પ્રેક્ટિસ પણ શરૂ કરવાના હતા. જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/ વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/ IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...