Перейти к содержимому

ફક્ત ૫ મિનિટમાં કોઈપણ તૈયારી વિના બનાઓ ફરાળી બોલ્સ જે ખાધા પછી બટાકાવડા ભૂલી જશો

BHURI NI RASOI

0:00 / 0:00

ફક્ત ૫ મિનિટમાં કોઈપણ તૈયારી વિના બનાઓ ફરાળી બોલ્સ જે ખાધા પછી બટાકાવડા ભૂલી જશો

173 просмотра · 1 дн. назад
BHURI NI RASOI
7,09 тыс. подписчиков
173 просмотра · 1 дн. назад
નમસ્તે મિત્રો! 🙏 આજે આપણે નવરાત્રી અને ઉપવાસ માટે ખાસ બટાકા ના ક્રિસ્પી ફરાળી બૉલ્સ બનાવતા શીખીશું. આ બોલ્સ બહારથી એકદમ કુરકુરા અને અંદરથી સોફ્ટ બને છે. જો તમે ઉપવાસમાં એકની એક વાનગી ખાઈને કંટાળ્યા હોવ, તો આ ખૂબ જ ઝડપથી બની જતી ટેસ્ટી વાનગી જરૂરથી ટ્રાય કરજો! 👍 જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક (Like) અને તમારા મિત્રો સાથે શેર (Share) કરવાનું ભૂલતા નહીં! 🔔 નવી નવી રેસિપી જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ (Subscribe) જરૂરથી કરજો! #NavratriSpecial #FaraliRecipe #FaraliBatakaBalls #UpvasSpecial #GujaratiRecipe #FaraliSnacks #FaraliFood #PotatoBalls #NavratriRecipes #GujaratiRasoi #UpvasNasto #CrispyFaraliBalls #gujaratirecipe #gujaratifood #recipeoftheday #indianfood #cooking #easycooking #trending #food #foodie #homemade #faralirecipes #faralifood #farali #faral #faralirecipe #potato #potatorecipe #potatosnacks #potatoes #potatochips #potatorecipes #navratri #vrat #vratrecipe #instant #varshajayesh1712 #bhurinirasoi