દેશી કાકડીની ખેતી વિષે સંપુર્ણ માહિતી || પૈસા કમાવા છે તો આ ખેતી કરો || cucumber farming in gujrat
Indian Farmer Gujarati
0:00 / 0:00
દેશી કાકડીની ખેતી વિષે સંપુર્ણ માહિતી || પૈસા કમાવા છે તો આ ખેતી કરો || cucumber farming in gujrat
3 711 просмотров · 1 г. назад
Indian Farmer Gujarati
5,27 тыс. подписчиков
3 711 просмотров · 1 г. назад
SJ Organics Soil Activator 5 KG Home gardening pack | Organic Manure for Plants (5 kg (Pack of 1) જે જમીનને પોચી રાખવાનું કામ કરે છે,જેમ છાનીયું ખતર કામ કરે તેવી રીતે
https://amzn.to/3Fu5a4S
Utkarsh NPK (19:19:19) (Speciality Crystalline 100% Water Soluble Complex Fertilizer, Drip Irrigation) Enhances Vegetative Growth, Healthy Green Plants/Home Garden (1.8 Kg; Pack of 2 of 900 gm)
55%
ઓફ
https://amzn.to/4iuQMb0
Garden Genie MAP (Mono Ammonium Phosphate) NPK 12 61 00 Fertilizers for Plants 380 Gm | Water Soluble Plant Growth Promoter | Foliar Spray Application
https://amzn.to/3DGduOl
દેશી કાકડીની ખેતી વિષે સંપુર્ણ માહિતી || પૈસા કમાવા છે તો આ ખેતી કરો || cucumber farming in gujrat
કાકડી એ ગરમીની ૠતુનો પાક છે. ભારતમાં એ સર્વત્ર થાય છે. કાકડી રેતાળથી માંડીને ભારે ચીકણી જમીનમાં થાય છે. જોકે સારા નિતારવાળી નદીકાંઠાની જમીનમાં કાકડીનો મબલક પાક લઈ શકાય છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય અને તડકો સારા પ્રમાણમાં હોય ત્યાં કાકડીનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. ખામણાં કરી બી વાવી કાકડીનું વાવેતર કરાય છે, તેના વેલા થાય છે. તેનાં ફળ પણ કાકડીના નામે ઓળખાય છે. કાકડી એક વેંતથી એક હાથ લાંબી અને ગોળ થાય છે.
@Indianfarmergujarati
#farming
#organicfertilizer
#agriculture
#ખેડુતપુત્ર
#farmer
#ખેડૂત
#plantfood
#ગુજરાતી
#gujratkhedutnews
#gujratikhaniyan
#farming
#ફાર્મર