Перейти к содержимому

Gujarat Weather : ગુજરાતમાં 19થી 22 ઑક્ટોબર વચ્ચે છૂટોછવાયો વરસાદ પડશે?

BBC News Gujarati

0:00 / 0:00

Gujarat Weather : ગુજરાતમાં 19થી 22 ઑક્ટોબર વચ્ચે છૂટોછવાયો વરસાદ પડશે?

28 643 просмотра · 3 часа назад
BBC News Gujarati
1,58 млн подписчиков
28 643 просмотра · 3 часа назад
#heatindex #octoberheat #gujaratweather #gujarat #weather ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય બાદ રાજ્યભરમાં ઉનાળા જેવી આકરી ગરમી અનુભવાઈ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગ અનુસાર 19થી 22 ઑક્ટોબર દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ થઈ શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. અરબી સમુદ્રની સિસ્ટમ્સ પર હવામાનનો આધાર છે. રાજ્યમાં 25 ઑક્ટોબર સુધી ઑક્ટોબર હીટ એટલે કે ભાદરવી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati