Amba Aavo To Ramiye | Saroj Thakor | Gujarati Devotional Garba | અંબા આવો તો રમીએ |
Ganesh Bhakti Ras
0:00 / 0:00
Amba Aavo To Ramiye | Saroj Thakor | Gujarati Devotional Garba | અંબા આવો તો રમીએ |
39 687 просмотров · 1 год назад
Ganesh Bhakti Ras
67,9 тыс. подписчиков
39 687 просмотров · 1 год назад
@GaneshBhaktiRas-M13
Presenting : Amba Aavo To Ramiye | Saroj Thakor | Gujarati Devotional Garba | અંબા આવો તો રમીએ |
#ambemaa #devotional #garba #lyrical
હે અંબા આવો તો રમીએ હે અમને રમતા ના આવડે
હે અમને રમીને બતલાવો
હે ચૂંદડી ની જોડ છે એમા મારો વાદ છે
મેં બોલાવી કેમ ના આવી એટલો મારો વાંક છે
હે અંબા આવો તો રમીએ
હે ખોડિયાર આવો તો રમીએ, હે અમને રમતા ના આવડે
હે અમને રમીને બતલાવો
હે મારું રમેલું શું કામનું
હે નથણીની જોડ છે એમા મારો વાદ છે
મેં બોલાવી કેમ ના આવી એટલો મારો વાંક છે
હે ખોડિયાર આવો તો રમીએ
બહુચર આવો તો રમીએ હે અમને રમતા ના આવડે
હે અમને રમીને બતલાવો
હે મારુ રમેલું શું કામનું
હે બંગડી ની જોડ છે એમા મારો વાદ છે
મેં બોલાવી કેમ ના આવી એટલો મારો વાંક છે
હે કાળકા આવો તો રમીએ હે અમને રમતા ના આવડે
હે અમને રમીને બતલાવો
હે મારુ રમેલું શું કામનું
હે ટીલડીની જોડ છે એમા મારો વાંક છે
મેં બોલાવી કેમ ના આવી એટલો મારો વાંક છે
હે કાળકા આવો તો રમીએ
હે ચામુંડ આવો તો રમીયે હે અમને રમતા ના આવડે
હે અમને રમીને બતલાવો
હે મારુ રમેલું શું કામનું
હે ઝાંઝરની જોડ છે એમા મારો વાદ છે
મેં બોલાવી કેમ ના આવી એટલો મારો વાંક છે
હે ચામુંડ આવો તો રમીએ
હે ખોડિયાર આવો તો રમીએ બહુચર આવો તો રમીએ
હે કાળકા આવો તો રમીએ
હે અંબા આવો તો રમીએ
Audio Song : Amba Aavo To Ramiye
Singer : Saroj Thakor
Lyricist : Traditional
Music : Jayesh Patel,Nitin Solanki
Deity : Ambe Maa
Temple: Ambaji
Festival : Navratri
Genre : Gujarati Devotional Garba
Label : Ganesh Digital