Перейти к содержимому

Ek Vanjari Julan Julti Ti | Lyrical | Gujarati Devotional Garba | એક વણઝારી ઝુલણ ઝુલતી તી

Ganesh Bhakti Ras

0:00 / 0:00

Ek Vanjari Julan Julti Ti | Lyrical | Gujarati Devotional Garba | એક વણઝારી ઝુલણ ઝુલતી તી

140 513 просмотров · 1 г. назад
Ganesh Bhakti Ras
67,9 тыс. подписчиков
140 513 просмотров · 1 г. назад
‪@GaneshBhaktiRas-M13‬ Presenting : Ek Vanjari Julan Julti Ti | Lyrical | Saroj Thakor | Gujarati Devotional Garba | એક વણઝારી ઝુલણ ઝુલતી તી | #ambemaa #devotional #garba #lyrical આ ભજનના શબ્દો નીચે આપેલ છે હો એક વણઝારી ઝુલણ ઝુલતી તી હે મારી અંબે માંના ઝુલણ ઝુલતી તી હો એક વણઝારી ઝુલણ ઝુલતી તી હે માંએ પહેલે પગથિયે પગ મુક્યો હે માંને પાની સમાણા નીર મોરી માં વણઝારી ઝુલણ ઝુલતી તી હે માંએ બીજે પગથિયે પગ મુક્યો હે માંના ઘૂંટણ સમાણા નીર મોરી માં વણઝારી ઝુલણ ઝુલતી તી હે માંએ ત્રીજે પગથિયે પગ મુક્યો હે માંના ઢીંચણ સમાણા નીર મોરી માં વણઝારી ઝુલણ ઝુલતી તી હે માંએ ચોથે પગથિયે પગ મુક્યો હે માંના સાથળ સમાણા નીર મોરી માં વણઝારી ઝુલણ ઝુલતી તી હે માંએ પાંચમે પગથિયે પગ મુક્યો હે માંના કેડ સમાણા નીર મોરી માં વણઝારી ઝુલણ ઝુલતી તી હે માંએ છઠ્ઠે પગથિયે પગ મુક્યો હે માંના છાતી સમાણા નીર મોરી માં વણઝારી ઝુલણ ઝુલતી તી હે માંએ સાતમે પગથિયે પગ મુક્યો હે માંના ગળા સમાણા નીર મોરી માં વણઝારી ઝુલણ ઝુલતી તી હે માંએ આઠમે પગથિયે પગ મુક્યો હે માંના કપાળ સમાણા નીર મોરી માં વણઝારી ઝુલણ ઝુલતી તી હે માંએ નવમે પગથિયે પગ મુક્યો હે માંના માથા સમાણા નીર મોરી માં વણઝારી ઝુલણ ઝુલતી તી હે એક વણઝારી ઝુલણ ઝુલતી તી હે મારી અંબે માંના ઝુલણ ઝુલતી તી વણઝારી ઝુલણ ઝુલતી તી હે એક વણઝારી ઝુલણ ઝુલતી તી Audio Song : Ek Vanjari Julan Julti Ti Singer : Saroj Thakor Lyricist : Traditional Music : Jayesh Patel,Nitin Solanki Deity : Ambe Maa Temple: Ambaji Festival : Navratri Genre : Gujarati Devotional Garba Label : Ganesh Digital