Перейти к содержимому

Sugar free ડ્રાયફ્રૂટ ખજૂર રોલ (ખાંડ વગરનો) આ રક્ષાબંધન ભાઈને આપો હેલ્થ ગિફ્ટ, Healthy Dates Roll

Cousins Rasoi

0:00 / 0:00

Sugar free ડ્રાયફ્રૂટ ખજૂર રોલ (ખાંડ વગરનો) આ રક્ષાબંધન ભાઈને આપો હેલ્થ ગિફ્ટ, Healthy Dates Roll

173 просмотра · 1 месяц назад
Cousins Rasoi
251 подписчик
173 просмотра · 1 месяц назад
આ રક્ષાબંધન ભાઈ માટે બનાવો પ્રેમ અને હેલ્થથી ભરેલી ખાસ મીઠાઈ! ખાંડ વગરના ખજૂર અને ડ્રાયફ્રૂટથી બનાવેલો હેલ્ધી અને સ્વાદિષ્ટ ખજૂર રોલ. બનાવવા સરળ, દેખાવમાં સુંદર અને રક્ષાબંધન માટે એકદમ પરફેક્ટ! 500 ગ્રામ ખજૂર બી વગરનું બદામ 3/4 કપ કાજુ 3/4 કપ અખરોટ હાફ કપ મગજતરીના બી બે ચમચા પિસ્તા 1/4 કપ કોળાના બી બે ચમચા -Pumpkin seeds ઘી બે થી ત્રણ ચમચી રાખડી સાથે ઘરે બનાવેલો આ ખાસ Healthy Sugar-Free Dates & Dry Fruit Roll ચોક્કસ ગમશે! #રક્ષાબંધન #રાખડી #ખજૂરરોલ #ડ્રાયફ્રૂટરોલ #ખાંડવગરનીમીઠાઈ #HealthySweet #DatesRoll રક્ષાબંધન સ્પેશિયલ રેસીપી, રાખડી સ્પેશિયલ મીઠાઈ, રક્ષાબંધન મીઠાઈ, ભાઈ માટે હેલ્ધી ગિફ્ટ, ખજૂર ડ્રાયફ્રૂટ રોલ, ખાંડ વગરનો ખજૂર રોલ, ખાંડ વગરની મીઠાઈ, ડ્રાયફ્રૂટ મીઠાઈ, હેલ્ધી સ્વીટ રેસીપી, healthy dates roll, sugar free dates roll, dry fruit dates roll, Raksha Bandhan special recipe, Rakhi special sweet, healthy sweet for brother, homemade Rakhi sweet, Gujarati sweet recipe