અમરેલી માં અમારો બીજો દિવસ ✨ અમે સુરત જવા નીકળી ગયા | Gujarati Vlog | Mahek and Urvish Vlogs
Mahek and urvish vlogs
0:00 / 0:00
અમરેલી માં અમારો બીજો દિવસ ✨ અમે સુરત જવા નીકળી ગયા | Gujarati Vlog | Mahek and Urvish Vlogs
1 309 просмотров · 12 часов назад
Mahek and urvish vlogs
1,74 тыс. подписчиков
1 309 просмотров · 12 часов назад
હેલો ગાઈસ! સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં! ❤️
આજના વ્લોગમાં જુઓ અમરેલીમાં અમારો બીજો દિવસ! સવાર-સવારમાં મમ્મીના હાથની ગરમા-ગરમ દેશી ભાખરીનો નાસ્તો કરીને અમે નીકળ્યા અમરેલીની બજારમાં શાકભાજી લેવા. પણ અચાનક રસ્તામાં એવો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો કે હેમખેમ ઘરે પહોંચવું એક મોટો ટાસ્ક બની ગયો! ત્યારબાદ ઘરમાં મમ્મી સાથે મસ્તી, જમાઈ રાજાનું સ્પેશિયલ લંચ અને ઢગલાબંધ ફેમિલી ફન મોમેન્ટ્સ!
વ્લોગને છેલ્લે સુધી જોજો, લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો! ✨
00:00 - સવારનો દેશી ભાખરીનો નાસ્તો & ગુડ મોર્નિંગ!
01:28 - અમરેલીની બજારમાં શાકભાજીની ખરીદી
03:20 - અમરેલી માર્કેટ & સુરત જેવો ટ્રાફિક
04:35 - અચાનક ધોધમાર વરસાદનું આગમન!
05:25 - વરસાદમાં બાઈક રાઈડ & રોમાંચક સફર
07:18 - સબ્સ્ક્રાઇબર્સ સાથે મસ્તીભરી વાતો
09:55 - iPhone અપડેટ & એરપોડ્સની ચર્ચા
10:20 - જમાઈ રાજા સ્પેશિયલ લંચ & ફેમિલી ફન
12:15 - કરણ સાથે મજાક-મસ્તી અને આઉટ્રો
Subscribe to Mahek and Urvish Vlogs: @Mahekandurvishvlogs
#MahekAndUrvishVlogs #GujaratiVlog #AmreliVlog #GujaratiFamilyVlog #CoupleVlog #MonsoonRide #DailyVlog #GujaratiYouTuber #Trending #ViralVlog #FamilyVlogs