કેનેડામાં ખાટી મીઠી દાળ ઢોકળી | Canada ma Dal Dhokli | Gujju In Canada 🇨🇦
Gujju In Canada
0:00 / 0:00
કેનેડામાં ખાટી મીઠી દાળ ઢોકળી | Canada ma Dal Dhokli | Gujju In Canada 🇨🇦
28 682 просмотра · 5 дней назад
Gujju In Canada
130 тыс. подписчиков
28 682 просмотра · 5 дней назад
કેનેડામાં ખાટી મીઠી દાળ ઢોકળી 😋 | Canada ma Dal Dhokli
આજે કેનેડામાં બન્યું આપણું એકદમ દેશી ગુજરાતી comfort food — ખાટી મીઠી દાળ ઢોકળી! ❤️🇮🇳🇨🇦
ઘરે જ લોટ બાંધીને ઢોકળી બનાવી, ગરમા ગરમ દાળમાં નાખી અને તૈયાર થઈ એકદમ સ્વાદિષ્ટ Gujarati Dal Dhokli 🤤 સાથે પાપડ, કાકડી અને છાશ હોય તો પછી જમવાની મજા જ કંઈક અલગ! 😍
વિદેશમાં રહીને જ્યારે આવું ગુજરાતી જમવાનું બને ત્યારે ઘર અને ગુજરાતની યાદ આવી જાય ❤️
Video ગમે તો LIKE 👍 COMMENT 💬 SHARE ❤️ અને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં.
Gujju In Canada 🇨🇦❤️🇮🇳
#DalDhokli #GujaratiFood #GujjuInCanada #CanadaVlog #GujaratiVlog #GujaratiInCanada #IndianFoodInCanada #GujaratiRecipe #DalDhokliRecipe #CanadaLife #DesiFood #GujaratiFoodInCanada #FoodVlog #CanadaGujarati