(ભજન લખેલું છે )હજુ એ ના આવ્યા દિનાનાથ વાલા ની વાતો હુ જોતી રે🙏#gujaratibhajan #viral #youtube
shri nagneshwari Bhajan mandal Jageshwar
0:00 / 0:00
(ભજન લખેલું છે )હજુ એ ના આવ્યા દિનાનાથ વાલા ની વાતો હુ જોતી રે🙏#gujaratibhajan #viral #youtube
391 просмотр · 6 мес. назад
shri nagneshwari Bhajan mandal Jageshwar
639 подписчиков
391 просмотр · 6 мес. назад
હજુએ ના આવ્યા દીનાનાથ
વાલા ની વાટો હું જોતી રે (૨)
મારા ઘરમાં મારા ઘરમાં મારા ઘરમાં રે
મારા ઘરમાં ફરુ રે ઉદાસ વાલા ની વાટો હું જોતી રે
રોઈ રોઈને રોઈ રોઈને રોઈ રોઈને રે
રોઈ રોઈને થાકી મારી આંખ
ના જોયા મારા શ્યામને રે
ચાલી નીકળી ચાલી નીકળી ચાલી નીકળી રે
ચાલી નીકળી ઘર કેરી બહાર
શોધવાને મારા શ્યામને રે
હે વન વગડા ના વન વગડા ના વન વગડા રે
વન વગડા ના પંખી મારા વીર
બતાવો મારા શ્યામને રે
પંખી બોલ્યું પંખી બોલ્યું પંખી બોલ્યું રે
પંખી બોલ્યું સાંભળ બેન મારી વાત
ના જોયા તારા શ્યામને રે (૨)
હજુએ ના આવ્યા દીનાનાથ ....
હૈ ગુરૂ તારે ગુરૂ તારે ગુરૂ તારે રે
ગુરૂ તારે ચાલી હું તો સાથ
શોધવા ને મારા શ્યામ ને રે
ચાલી નીકળી ચાલી નીકળી ચાલી નીકળી રે
ચાલી નીકળી ભવ દરિયાની પાર
શોધવાને મારા શ્યામ ને રે (૨)
ગુરુ મારા ગુરુ મારા ગુરુ મારા રે
ગુરુ મારા ઉતારો ભવ પાર
ચરણોની દાસી હું તમારી રે (૨)
હજુએ ના આવ્યા દીનાનાથ
વાલા ની વાટો હું જોતી રે
અમારા ભજન ગમ્યા હોય તો વિડીયો ને લાઈક કરી ને ચેનલને સબસ્કાઈબ જરૂર કરજો રાધે રાધે🙏🙏