Перейти к содержимому

NEMJI NA NAYANO THI AMRUT ZARE.....

Ankit Ganeshpura

0:00 / 0:00

NEMJI NA NAYANO THI AMRUT ZARE.....

2 644 просмотра · 4 года назад
Ankit Ganeshpura
143 подписчика
2 644 просмотра · 4 года назад
On a very auspicious occasion of Parshda's birthday sponsered by Vicky sir (Mumbai) Singer and Lyrics by- Ankit sheth (Surat) Music - Manan Shah (Tapovani) Vocals recorded at 7hertz studio by Jimmy Desai https://www.facebook.com/ankit.shah.35110418 (Lyrics) નેમજી ના નયનો થી અમૃત ઝરે.... નેમ જી ના નયનો થી અમૃત ઝરે.....(2) દર્શ એનું પામી ને....સ્પર્શ એનો પામી ને....હૈયું ઠરે.... એ.... એ.... એ નેમ જી ના નયનો થી અમૃત ઝરે.....(2) 1...તારણહારા નેમ તમે મારા      તમારા વિના જીવન માં અંધારા      સંયમ ઉજાશ પ્રભુજી ....(2)પાથરો હવે...એ...એ      નેમ જી ના નયનો થી અમૃત ઝરે.....(2) 2...નેમ તમને પામવા હું ગિરનાર આવું       સ્પર્શ તુજ પામી સંસાર તરી જાઉં       ભાગ્ય એવુ મારું......(2)ભવો ભવ ફળે...એ...એ       નેમ જી ના નયનો થી અમૃત ઝરે...(2) 3...રાજુલ તમારી હું નેમ તમે મારાં      મારાં જીવન ના તમે છો સહારા      અસ્તિત્વ મારું....(2) તુજ થી જ છે...એ...એ      નેમ જી ના નયનો થી અમૃત ઝરે.....(2) 4...નેમજી શામળીયા  જુઓ મારી સામું       સુખ નું છો સ્વામી તમે સરનામું       "અંકિત" છે નામ તુજનું ....(2)મુજ અંતરે...એ...એ       નેમ જી ના નયનો થી અમૃત ઝરે.....(2)            @@@@@@ અંકિત શેઠ ( સુરત )@@@@@ original credit- bahot pyar karte hai (saajan)